________________
૩૪
4
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન
અધ્યાતમ જે વસ્તુ વિચારે, બીજા જાણુ લખાસી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મતવાસી રે.
શ્રી શ્રેયાંસજિન૰” —આનંદઘનજી
પથિક——યાગિરાજ ! આવું ક્રિયાજડપણું ને શુષ્કજ્ઞાનીપણું થઈ જવાનું શું કારણ હશે ?
જ
ચાગિરાજ—જિજ્ઞાસુ ભવ્ય ! નિશ્ચય ને વ્યવહારના સ્વરૂપની યથાયેાગ્ય સમજણ નહિં હાવાથી, તેમ જ તે બેયનો થાયેાગ્ય સમન્વય કરવાની આવડત નહિ હાવાથી તેમ મને છે. કારણ કે કઇ તે સમસ્ત વ્યવહારને એક પરમાર્થ રૂપ નિશ્ચય લક્ષ્ય પ્રત્યે જોડવાને મદલે વ્યવહારને જ પરમા માની બેસી પરમાર્થથી વિંચત થાય છે. જેમ એક લક્ષ્ય નિશાન પ્રત્યે ખરાખર તાકીને બાણુનું અનુસ’ધાન કરી છેડવામાં આવે, તે લક્ષ્ય અવશ્યપણે વીંધાય છે, અચૂક જાય છે, પણ તે લક્ષ્યના અનુસંધાન વિના જે ખાણ છેડવામાં આવે તા નિશાન ખાલી જાય છે, ચૂકી જવાય છે, વાંચક થાય છે; તેમ પરમાર્થરૂપ સાધ્ય નિશ્ચય લક્ષ્યને ખરાખર તાકીને જો વ્યવહારને ચાગ કરી, તથારૂપ સમ્યક્ ક્રિયા કરવામાં આવે, તા પરમાર્થ પ્રાપ્તિરૂપ અવંચક લની અવશ્ય પ્રાપ્તિ થાય; કારણ કે યોગ અવાચક છે, ક્રિયા પણ
નિશ્ચય વ્યવહારસાપેક્ષ અને વ્યવહાર નિશ્ર્ચયસાપેક્ષ જોઇએ.
*
“ योगक्रियाफलाख्यं यच्छ्रयतेऽवञ्चकत्रयम् ।
સાધૂન ત્રિય પાંમપુસ્તકિયોપમમ્ ॥” શ્રી યાગર્દિષ્ટસમુચ્ચય
॥