SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન ૧. ‘ચર્મ નણુ કરી મારગ જેવતા રે, ભૂલ્યા સયલ સંસાર’ વટેમાર્ગુ —અરે ભદ્ર પુરુષ ! તમે આમ શુ કહેા છે. ? પણે આ માર્ગ દેખાય, ત્યાં આટલા બધા માણસા તે માગે ચાલી રહ્યા છે તે શું તમારી નજરે નથી ચડતા ? તે શું તમારી ગણત્રીમાં આવતા નથી ? તેનું શું તમને લેખું નથી ? જુએ !આ પણે સફેદ કપડાવાળા, હાથમાં દંડવાળા, મુખવસ્ત્રિકા ધરતા મહાનુભાવ મનુષ્યાનું ટોળું ચાલ્યું જાય છે ! આ પેલી તરફ દિશાનું વસ્ત્ર પરિધાન કરતા, કરમાં કમડળ પકડી મયૂરપિચ્છ હલાવતા મહાજનેાનું જૂથ ચાલ્યું જાય છે! અને તેમના સંપ્રદાયના અનુસારે ચાલ્યા જતા વસ્ત્ર પહેરેલા, 6 6 આ મેટી પાઘડીવાળા, આ ઉજજવલ જય જિનેશ્વર ! જય જિનેશ્વર ! જિનશાસનના જય હૈહા! જિનશાસનના જય હા !’ એમ મુખેથી ખેાલતા ને ધામધૂમની ધમાધમ ’ મચાવતા સગૃહસ્થા ને આ સન્નારીએ ના આવડા માટે સમુદાય પણ શું તમારી નજરે ચડતા નથી ? આ તે કેવું આશ્ચય ? આ અધા શું જિનના માગેજિનના પગલે નથી ચાલી રહ્યા ? એ અધા તા દાવા કરે છે કે-અમે જિનમાર્ગે જઈએ છીએ, અમે જિનમા ને ‘અનુસરીએ' છીએ, અમે જિનમાર્ગના ‘અનુયાયી’ છીએ. શું એ બધા ખાટા હશે ? ખાટુ કરતા હશે ? માટે તમારું ડહાપણુ છેાડી દઇ એ માર્ગે ચાલવા માંડે. એટલે અવધૂત ખડખડાટ હસી પડચા ને ક્ષણુવાર મૌન રહી માલ્યા—ભાઇ ! તમે પણ ભલા માસ જણાએ છે, તદ્દન મુખ્ય લાગેા છે ! ‘ આંધળે મ્હેરું કૂટાય છે!” હું પૂછું છું કાંઈ ને તમે જામ આપેા મા કાંઈ ! મારા કહેવાના 6 ’ આશય ' તમે ચર્મચક્ષુથી મા દેખતાં ભાન ભૂલેલા લાક
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy