________________
મહર્ષિ આનંદઘનજી પ્રણત
| ( દ્વિતીય શ્રી અજિત જિન સ્તવન | છે નિહાળું રે બીજા જિન તણે રે,
અજિત અજિત ગુણધામ; || જે તે જયારે તિણે હું જીતિ રે,
પુરષ કિશ્ય મુજ નામ ?...પંથડો૦ ૧. ચરમ નયણ કરી મારગ જેવતાં રે,
ન ભૂલ્યો સયલ સંસાર; જિણે નયણે કરી માર્ગે જોઈએ રે,
નયણ તે દિવ્ય વિચાર...પંથડો. ૨. ll પુરુષ પરંપરા અનુભવ જેવતાં રે,
અંધઅંધ પલાય; વસ્તુ વિચારે રે જે આગામે કરી રે,
ચરણ ધરણ નહીં હોય...પંથડો૦ ૩. તક વિચારે રે વાદ પરંપરા છે,
પાર ન પહોચે કોય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે છે,
જે તે વિરલા જગ જય...૫થ૦ ૪. વસ્તુ વિચારે રે દિવ્ય નયણ તણે રે,
વિરહ પડયો નિરધાર; તરતમ જોગે રે તરતમ વાસના રે,
વાસિત બોધ આધાર...પંથ૦ ૫. કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે
એ આશા અવલંબ એ જન જીવે રે જિન! જાણજો રે,
આનંદધન મત એબ...પંથ૦ ૬.