________________
મહાગીતાથ આનંદઘનજીનું દિવ્ય સંગીત
૫૩
છૂટત દુખ:દાવ” એમ પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીનું અનુભવવચન ભાખે છે. “શાસ્ત્રસમુદ્રનું અવગાહન કરતાં મને આ સાર મળે કે ભગવની ભક્તિ એ જ પરમાનંદ સંપદાઓનું બીજ છે.”—એમ સર્વશાસ્ત્રપારંગત શ્રી ચશેવિજયજીનું સુભાષિત છે.
“ सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । __ भक्तिर्भागवती बीजं परमानंदसंपदाम् ॥" પ્રભુ દરશન મહામેઘ તણે પરવેશમેં રે, પરમાનંદ સુભિક્ષ થયા અમ દેશમેં રે.” શ્રી દેવચંદ્રજી.
અને આવા ભક્તિપ્રધાનપણે વર્તતાં જીવ અધ્યાત્મમાર્ગ–મેક્ષસાધક ગરૂપ મોક્ષમાર્ગ કેવી સરલતાથી
સુગમતાથી આગળ વધ્યો જાય છે, આનંદઘનજીનું તે જ મહાગીતાર્થ શ્રી આનંદદિવ્ય સંગીત ઘનજીએ આ પિતાના સ્તવમાં
પરમ ભક્તિભાવથી સંગીત કર્યું છે, દિવ્ય ધ્વનિથી લલકાર્યું છે,–જે દિવ્ય ધ્વનિ હજુ તે ને તે તાજે સકર્ણ જેને સાંભળે છે, અને નિરવધિ કાળ પર્યત સાંભળશે ! જય આનંદઘન !
૨૦૧૧, ચૈત્ર વદી પર
ડૉ૦ ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, ૫, ચપાટી રોડ,
એમ. બી. બી. એસ. મુંબઈ, ૭