________________
૨૦૧
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાલી, પ્રભુ અવલ અને સિદ્ધિ, નિયમા એહુ વખાણી...પશુમા
શ્રી દેવચ′0.
"7
૨. ઉપાદાન અને નિમિત્ત
આ ચાર કારણમાં અપેક્ષા કારણના નિમિત્તમાં અને અસાધારણુ કારણના ઉપાદાનમાં અંતર્ભાવ થઈ શકે છે; એટલે નિમિત્ત અને ઉપાદાન એ બે મુખ્ય કારણ છે, અને તેના પરસ્પર સાપેક્ષ સમધ ખરાખર સમજી લેવા યોગ્ય છે. ઉપાદાનરૂપ આત્મા પોતે ઉપાદાનકારણપણે ન પ્રગટે ત્યાં સુધી કાÖસિદ્ધિરૂપ વસ્તુસ્વરૂપ પ્રગટતું નથી, અને ઉપાદાન કારણ પણ નિમિત્તકારણ વિના પ્રગટતું નથી. અર્થાત્ કર્જાના પ્રાગૈ નિમિત્ત કારણુના અવલંબન—ઉષક રથી ઉપાદાન ઉપાદાનપણે પરિણમે છે અને તેથી જ કાર્યસિદ્ધિ થાય છે. વળી ઉપાદાનકારણપણું ન થતું હોય તેા નિમિત્તનું નિમિત્તકારણપણું પણ રહેતું નથી, અર્થાત્ નિમિત્ત નિમિત્તકારણ કહેવાતું નથી. જ્યારે થારૂપ ઉત્પાદન કારણુ પ્રગટતું જતું હોય, ત્યારે જ તે ખરેખરું નિત્તિ કારણુ કહેવાય છે, નહિં તેા નહિં. આમ કર્તા પાતે કાર્યરુચિ થઈ કાર્ય કરવા પ્રવર્ત્ત–પુરુષાર્થ કરે અને શુદ્ધ પુષ્ટ નિમિત્ત કારણના વિધિપૂર્વક આશ્રય કરતા રહી, ઉષાાનને ઉપ.દાનકારણપણે પ્રગટાવતા જાય તેા કાર્ય સદ્ધ ધા; નિમિત્ત અને ઉપાદાનના સહકાર-સહયાગથી જ કાય નીપજે.