SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ Agentia Socialiste de 37 ateital factors on (1844 ૩૦૨ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા નિષ્પત્તિ થાય એમ કહેવું તે તે મૂળ વિના વૃક્ષની ઉત્પત્તિ જેવું હોઈ નિજ મતને ઉન્માદ જ છે, અર્થાત ગ્રહાવિષ્ટ મનુષ્યના ઉન્મત્ત પ્રલાપની જેમ તે મતાભિનિવેશથી ઉદ્દભવતે ઉન્મત્ત–પ્રલાપ જ છે. કારણ કે કઈ પણ કાર્ય કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ એ પાંચ સમવાય. $1294 (Federation of causal factors or Aetiology ) મળે થાય છે. તેમ જીવની પ્રથમ યંગદષ્ટિ (મિત્રા દૃષ્ટિ) ખૂલી તેને અભય-અદ્વેષ અખેદરૂપ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકાની પ્રાપ્તિ પણ યથકત પાંચ સમવાય કરણના સંયોગથી હાય છે, કારણ કે ઉપરમાં વિવરીને બતાવ્યું તેમ જ્યારે ચરમવર્તરૂપ કાળ પ્રાપ્ત થાય, તથાભવ્યત્વરૂપ જીવન નિયતિ સ્વભાવને પરિપાક થાય, અમુક પ્રતિબંધક કર્મને અપગમ થઈ ચરમકરણની પ્રાપ્તિથી અપૂર્વ આત્મપુરુષાર્થની ફુરણું થાય અને પાતકઘાતક સાધુને પરિચય તથા અધ્યાત્મ ગ્રંથના શ્રવણ, મનનાદિ સત્યુષાર્થનું જીવ સેવન કરે, ત્યારે જીવના અંતર્ગત દોષ ટળી આધ્યાત્મિક ગદષ્ટિ ઉઘડે ને અભય–અષ–અખેદરૂપ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા પ્રાપ્ત થાય.* ૧. પુરુષાર્થનું પ્રાધાન્ય : કર્તા અને ચાર કારણ આ પાંચ કારણકલાપમાં પુરુષાર્થ મુખ્ય છે, પુરુષાર્થનું પ્રાધાન્ય છે, પુરુષાર્થની ફુરણ થતાં ઈતર કારની પ્રાપ્તિ જ આ બધુંય સવિસ્તર સમજવા માટે જુઓ મેં વિવેચન કરેલ વિગદષ્ટિસમુચ્ચય પૃ. ૧૭૦ તથા આકૃતિ ૭ આદિ. અત્રે તે પ્રતમાંથી કિંચિત્ સંગત ભાગ સંક્ષેપમાં મૂક્યો છે.
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy