________________
એવભૂત દ્રષ્ટિથી એવત થા ઈ.
૨૯૭
<
લક્ષમાં રાખી એવ’ભૂત પ્રત્યે જા ! શુદ્ધ આત્મસ્વરૂપને પામ ! એવ’ભૂત દષ્ટિથી શબ્દ નિવિકલ્પ કર, ’– એવ ભૃત-શુદ્ધ સ્વરૂપલક્ષી દૃષ્ટિથી શબ્દને યથાર્થ અર્થરૂપ ‘આત્મા’ નામધારી શબ્દને નિર્વિકલ્પ કર! અર્થાત્ ‘આત્મા’ સિવાય જ્યાં બીજે કાંઇ પણ વિકલ્પ વતા નથી એવા કર ! નિર્વિકલ્પ આત્મધ્યાનને-શુકલધ્યાનને પામ !
*
૬. ‘સમભિરૂદ્ધ દષ્ટિથી એવ’ભૂત અવલેાક’— સમભિરૂઢ-નિશ્ચય સ્વરૂપની સાધનામાં સમ્યપણે અભિરૂ– અતિ ઊંચે ચઢેલ, ઉચ્ચ ગુણુસ્થાન સ્થિતિને પામેલ એવી દૃષ્ટિથી, એવભૂત એટલે જેવા પ્રકારે મૂળ શુદ્ધ આત્મસ્વરૂપ છે તે અવલેાક! જો ! કારણ કે સમભિરૂદ્ધ સ્થિતિવાળાને પ્રત્યક્ષ એવ’ભૂત માત્મદર્શન કેવલદન થાય છે. ‘ એવ’ભૂત દૃષ્ટિથી સમભિરૂદ્ધ સ્થિતિ કર ' એવભૂત-શુદ્ધ આત્મસ્વરૂપ સ્થિતિની દૃષ્ટિથી સમબિહ-આત્મસ્વરૂપમાં સમ્યકૃપણે અત્યંત આઢ, એવી પરમ યાગદશાસ’પન્ન સ્થિતિ કર ! સ્વરૂપ રૂઢ થા ! ચેગરૂઢ સ્થિતિ કર !
પ્રગટ
૬. ‘સમભિરૂદ્ધ દ્રષ્ટિથી એવ ભૂત અવલાક ” ઈ.
"
૭. · એવ ભૂત દષ્ટિથી એવ’ભૂત થા. '— એવભૂત દૃષ્ટિથી—શુદ્ધ આત્મસ્વરૂપ સ્થિતિની દૃષ્ટિથી— લક્ષમાં રાખી એવભૂત થા ! અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં જેણે સ્થિતિ કરી છે એવા સ્વરૂપસ્થિત થઈ જા ! ‘ એવ‘ભૂત સ્થિતિથી
19.
'
એવ ભૂત દ્રષ્ટિથી એવ’ભૂત થા. ’ ઈ.