________________
ર૭૪
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા રક્ષકરૂપ છે. અને એને સમ્યક્ પ્રકારે વિચાર્યોથી પરમ પદને આપે એવાં છે. એમાં નિર્ગથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષ દર્શનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીના બેધનું બીજ સંપે રહ્યું છે. " “ સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે, પુરુષના ચરણ સમીપને નિવાસ છે. ૪૪૪ અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ ગણું, નિર્વાણને મુખ્ય હેતુ એ સત્સંગ જ સર્વાણિપણે ઉપાસે યેગ્ય છે કે જેથી સર્વ સાધન લાભ થાય છે, એ અમારે આત્મ-સાક્ષાત્કાર છે.” (જુઓ શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૮૧- ૨૮-૧૮ઈ.)
અથવા બીજી અપેક્ષાએ વિચારીએ તો “પરિચય પાતક ઘાતક સાધુ શું” કયારે થાય? “અકુશલ અપચય ચેત’
થાય ત્યારે. ચિત્ત અકુશલ ભાવના ભાવમલ અ૫તા અપચયવાળું થાય, ચિત્તને અશુભ
ભાવ ઓછો થાય, ત્યારે ઉત્તમ સાચા સાધુ પુરુષની-ભાવગીરૂપ સાચા સદ્દગુરુની સંગતિને લાભ મળે. જ્યારે જીવને અંદરને મેલ (આત્મમલિનતા) દેવાઈ જઈને એક થાય, ભાવમલની અલ્પતા થાય, ત્યારે તે “ગ” જીવને બાઝે. આવા “પુણ્ય પંડૂર જ્યારે પ્રકટે? ત્યારે પુરુષને સમાગમગ થાય. રત્નને મલ જેમ જેમ દૂર
x ॥ एतच्च सत्प्रणामादिनिमित्त समये स्थितम् । अस्य हेतुश्च परमस्तथा भावमलाल्पता ॥"
–ી પગદષ્ટિસમુચ્ચય.