SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પગદષ્ટિને આત્માના થર્મોમીટરની ઉપમા ૨૧ સવિસ્તર દર્શન આ વિવેચનલેખકે પ્રસ્તુત શ્રી ચગદષ્ટિસમુચ્ચય ગ્રંથના વિવેચનમાં કરાવ્યું છે. અત્રે વિસ્તારભયથી અંગુલીનિદેશમાત્ર કર્યો છે. મહાસમર્થ તવદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ આ ગટરષ્ટિને થર્મોમીટરની (Thermometer) ઉષ્ણતામાપક યંત્રની ઉપમા આપી છે, તે પણ યોગદષ્ટિને આત્માના યથાયોગ્યપણે અત્યંત બંધબેસતી થર્મોમીટરની ઉપમા છે. જેમ થર્મોમીટરથી શરીરની ઉષ્ણતાનું-ગરમીનું માપ થઈ શકે છે, તેમ આ ગદૃષ્ટિ પરથી આત્માની આધ્યાત્મિક પ્રગતિનું, આત્મદશાનું, આત્માના ગુણસ્થાનનું માપ નીકળી શકે છે. હું પોતે કઈ દૃષ્ટિમાં વર્તુ છું ? મારામાં તે તે દૃષ્ટિના કહ્યા છે તેવા લક્ષણ છે કે નહિં ? ન હોય તો તે પ્રાપ્ત કરવા મ્હારે કેમ પ્રવર્તવું ? ઈત્યાદિ પ્રકારે અંતર્મુખનિરીક્ષણ (Introspection) કરી, આત્મગુણવૃદ્ધિની પ્રેરણા પામવા માટે આ “ગદષ્ટિ આત્માથી મુમુક્ષને પરમ ઉપગી છે, પરમ ઉપકારી છે. આમાં પ્રથમ ચાર દૃષ્ટિ સુધી “ગુણસ્થાનકશબ્દનાં ખરેખરા અર્થમાં મુખ્ય એવું પહેલું “મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે, પાંચમી દષ્ટિથી માંડીને પહેલી થાર દ્રષ્ટિ સુધી સમ્યક્ત્વ હોય છે. તેમાં પણ તે શિયાત “ગુણસ્થાનકપ્રથમ ગુણસ્થાનકને પ્રકર્ષ પરાકાષ્ઠા છેલ્લામાં છેલી હદ થી દષ્ટિમાં
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy