SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ * તથા રે ભવપરિણતિ પરિપાક' જીવને જ્યારે વર્તતું હોય છે, ત્યાર શુણના સ્થાન૫” જ અત્રે પ્રસ્તુત ગુણગણની પ્રાપ્તિ ખરેખરૂં પહેલું હોય છે, અને ત્યારે જ અત્રે મુખ્યગુણસ્થાનક નિરુપચરિત એવું પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે, અર્થાત્ ઉપચારરૂપ નહિં પણ ખરેખર “ગુણના સ્થાનરૂપ’ એવું યથાર્થનામાં પહેલું “ગુણસ્થાનક હોય છે. “ કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે; ; મુખ્યપણે તે ઈહાં હવે, સુયશ વિલાસનું ટાણું રે. - વીર જિનેસર દેશના.” - શ્રી યશોવિજયજીકૃત ગદષ્ટિસઝાય તાત્પર્ય કે-છેલા યથાપ્રવૃત્તકરણરૂપ અપૂર્વ ભાવ પામી જ્યારે જીવને અપૂર્વ આત્મપુરુષાર્થxજાગે છે, ત્યારે જ તેને સાચે રંગ લાગે છે. પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીના અમર શબ્દોમાં કહીએ તે– “ જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ. ” ‘તથા રે ભવપરિણતિ પરિપાક” . આમ જ્યારે જીવને શરમાવ અને તેમાં પણ ચરમ કરણું વર્તે છે, ત્યારે તેને પ્રસ્તુત ગુણગણુની પ્રાપ્તિ થાય * “ ચમાવે સુષુમોઢું ચડાવે શ્રુતિઃ પુનઃ | અતીન્દ્રિયમનિરર્થ તમિર્ચામાં છે કે “ r: – શ્રી પૂજ્યપાદસ્વામીજીકત સમાધિશતક
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy