SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પરિચ્છેદ : * ચરમકરણ અને તથાભવ્યત્વ પરિપાક ૧. ચરમ કરણ એટલે શું ? ચરમ કરણ” એટલે શું? ચરમ એટલે છેલ્લું અને કરણ એટલે આત્મપરિણામવિશેષ. આ ચરમ કરણ અત્રે ચરમ યથાપ્રદત્તકરણ જ વિવક્ષિત છે. એટલે કે જીવ જ્યારે ઉક્ત લક્ષણવાળા ચરમાવર્તામાં વત્તતે હોય અને તેમાં પણ જ્યારે તેને ચરમ યયાપ્રવૃત્ત કરણ પ્રાપ્ત હય, ત્યારે જ ઉક્ત ભયાદિ “દોષ ટળે, દષ્ટિ ખૂલે” ઈત્યાદિ ગુણની સંપ્રાપ્તિ થાય છે. આ કરણ સંબંધી વિશેષ વિચાર આ વિવેચનલેખકે શ્રી ચગદષ્ટિસમુચ્ચય સવિવેચન ગ્રંથમાં (જે પ્રસિદ્ધ થયે છે) વિસ્તારથી ચઢે છે, તથાપિ અત્રે સંક્ષેપથી વિચારીએ તે– કરણના મુખ્ય ત્રણ પ્રકાર છે: (૧) યથાપ્રવૃત્તકરણ, (૨) અપૂર્વકરણ, (૩) અનિવૃત્તિકરણ. તેમાં ભવ્યને એ ત્રણેય કરણ અનુક્રમે પ્રાપ્ત થાય છે, પણ બીજાઓને એટલે કે અ ને તે માત્ર યથાપ્રવૃત્ત કરણ જ પ્રાપ્ત થાય છે, બીજા બે કરણ તેને કદી પણ પ્રાપ્ત થઈ શકે નહિં, અને એટલે જ તે મેક્ષ પામવાને અયોગ્ય (Ineligible) હાય છે. આ કરણ એટલે આત્મપરિણામ કણ કરણ
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy