SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ અચરમાવતી ભવાભિનંતી : “પંક્તિમાં સ્થિતિ ૨૧૫ “ અવગુણ ઢાંકણ કાજ કરું જિનમત ક્રિયા ! છડું ન અવગુણ ચાલ અનાદિની જે પ્રિયા ! દષ્ટિરાગને પિષ તેહ સમકિત ગણું ! સ્યાદવાદની રીત ન જાણું નિજ પણું.... વિહરમાન ભગવાન ! સુણે મુજ વિનતિ. ” –શ્રી દેવચંદ્રજી. વળી મલિન અંતરાત્માથી લેકારાધન હેતુએ–જનમનરંજનાથે ધમીમાં ખપવા ખાતર જે સતક્રિયા કરવામાં આવે છે તે લોકપંક્તિ છે. એવી લોકપંક્તિમાં બેસનાર લેકપંક્તિમાં–લેકની પંગતમાં આ ભવાભિનંદી ભવાભિનંદી બિરાજે છે! સગવડપથી બની લેકની હારમાં બેસી જાય છે! લેકને રીઝવવા ખાતર જગતને રૂડું દેખાડવા માટે તે ધર્મક્રિયા આચરે છે ! આવી લોકપંક્તિથી કરવામાં આવતી ભવાભિનંદીની ધર્મક્રિયા પણ મહત એવા ધર્મ પ્રત્યેની હીન દષ્ટિને લીધે, કીર્તિ આદિ માત્રના હીન હેતુઓ નિજનને લીધે, અત્યંત દુરંત-દારુણું પરિણામવાળી હોય છે. કારણ કે કલ્પદ્રુમ-ચિંતામણિ—કામધેનથી પણ અધિક એવા પરમ મહિમાવંત મહંત ધર્મને તુચ્છ માનપૂજાદિ અથે પ્રગ કરી, વેચાણ-લીલામ કરી, હીન ઉપગ કરી, તે પામર પ્રાણી તે પરમ પૂજ્ય ધર્મની ઘેર આશાતના કરે છે. અને એવી આશાતનાનું ધર્મને નામે * " भवाभिनन्दिनो लोव.पंक्या धर्मक्रियामपि । . મધતો હીનદયુહુન્તાં તો વિદુર છે ”– શ્રી યોગબિન્દુ.
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy