SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ચરમાયત્ત માં જ મુક્તિ નિકટતા ૨૧૩ વર્તે ? કેવી અપૂર્વ ચિત્તપ્રસન્નતા વત્તે ? એટલા માટે જ ચેગમાર્ગના જ્ઞાતા પુરુષોએ અપુનમ ધકાદિ ચરમાવમાં વનારા જીવાને ભાવસાર-તત્ત્વપરિણતિપ્રધાન– અંતરાત્મપરિણામી તથા આ લેાક–પરલેાકની ક્લાપેક્ષાથી રહિત અને સાચી સમજણવાળા કહ્યા છે. અત્રે તૃણુ +આદિમાંથી થતા ધૃત આદ્ઘિ ભાવનું દૃષ્ટાંત ઘટે છે, તૃણુ, પત્ર, પુષ્પ, ફૂલ આદિ ગાયના ચારા માટે ચેાગ્ય છે; અને પછી તે પરિણામ પામી ધૃત આદિ ભાવના ઉત્પત્તિહેતુરૂપ થાય છે, અર્થાત્ તેમાંથી ધૃત-દૂધ-દહીં-માખણ અનવા ચેાગ્ય છે. આમ ધૃતાદિ ભાવને માટે ચેાગ્ય છે, છતાં તૃણાદિ ભાવને ત્યારે તે તૃણાદિ કાળે ધૃતાદિ ભાવ નથી હતા, તેમ અન્ય સમયે-અન્ય આવમાં મેક્ષહેતુ ચેાગ નથી હાતા. પણ તે અધ્યાત્માદિભાવમાં-પરિણામમાં નિબંધન * “હવે સંપૂરણ સિદ્ધતી શી વાર છે ? દેવચંદ્ર જિનચંદ્રે જગત આધાર છે.”-શ્રી દેવચંદ્રજી. × ' अत एव च योगज्ञेर पुन बैधकादयः । भावसारा विनिर्दिष्टास्तथा पेक्षादिवर्जिताः ।। —શ્રી યાબિન્દુ. કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ જે ફરીવાર બાંધતા નથી એવા હળુકર્મીમદકષાયી છવા તે પુનબંધક કહેવાય છે. तृणादीनां च भावानां योग्यानामपि नो यथा । तदा घृतादिभावः स्यात्तद्वद्योगोऽपि नान्यदा ॥ नवनीतादिकल्पस्तत्तद्भावेऽत्र निबन्धनम् । पुद्गलानां परावर्तश्वरमो न्यायसंगतम् ॥ "" cr * "" શ્રી ચાબિન્દુ.
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy