________________
પારસ સ્પર્શથી લેતું એનું બન્યું
મારગ ચલતે ચલત બાત આનંદઘન પ્યારે,
રહત આનંદ ભરપૂર. ” “ કેઈ આનંદઘન છિદ્ર હી પેખત,
જસ રાય સંગ ચઢી આયા, આનંદઘન આનંદરસ ઝીલત,
દેખત હી જસ ગુણ ગાયા. ” શ્રી યશોવિજયજી કહે છે કે આવા પરમ આત્માનંદમય રોગીશ્વરના દર્શન-સમાગમથી પિતાને આનંદ આનંદ
થયે. પારસમણિના સ્પર્શથી લેતું પારસ સ્પર્શથી જેમ સોનું થાય, તેમ આનંદઘનજી લેવું સેનું બન્યું” સાથે જ્યારે સુજશ મળ્યો ત્યારે
હું સુજશ આનંદ સમે થયે. અર્થાત્ પારસમણિ સમા આનંદઘનજીના સમાગમથી લેહ જે હું યશોવિજય સુવર્ણ બન્યું. ' કેવી ભવ્ય ભાવાંજલિ ! - “ આનંદઘનકે સંગ મુજસ હી મિલે જબ,
તબ આનંદ સમ ભયો સુજ સ; પારસ સંગ લોહા જે ફરસ,
કંચન હોત હી તકે કસ ” એરી આજ આનંદ ભયે મેરે,
તેરે મુખ નિરખ નિરખ; રામ રમ શીતલ ભયે અંગે અંગ. શુદ્ધ સમજણ સમતારસ ઝીલત,
આનંદઘન ભયે અનંત રંગ....એરીક