________________
૧૬૪
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
કરતાં અનંત અન ંતગણા મહિમાવાન એવા આ પરમ ‘અત્’ પ્રભુને પરમ પૂજાના પાત્ર, પરમ પૂજ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય અને પરમ સેન્ય ગણી, તેની પૂજામાં, તેની આરાધનામાં, તેની ઉપાસનામાં, તેની સેવનામાં સૌથી પ્રથમ તત્પર થાઓ ! હું સર્વ મુમુક્ષુ આત્મત્રએ ! આ પરમ પ્રભુની સેવામાં લાગી જવા માટે હું તમને સર્વને પરમ પ્રેમથી આમંત્રણ કરૂ' છું કે—‘સંભવ દેવ તે ધુર સેવો સવે રે.’
‘લહી પ્રભુ સેવન ભેદ ’
અને તે સેવા કેવા પ્રકારે કરવી જોઇએ તે માટે આનદઘનજી કહે છે કે—' લહી પ્રભુ સેવન ભેદ ’–પ્રભુના સેવનના ભેદ લહી–પામી–જાણી–સમજી તમે સર્વેય તે સ્વરૂપના સ્વામી એવા પ્રભુને સેવા ! લૌકિક રીતે તે ઘા જીવા આ પ્રભુને સેવે છે, ઉપરથ્વી-બાહ્ય સ્થૂલ દૃષ્ટિથી આ પ્રભુની સેવા કરનારા ઘણા જવા ષ્ટિગોચર થાય છે, પણ તે માત્ર ઉપરટપકેથી સેવે છે—અ ંદરના ભેદ પામ્યા વિના સેવે છે. પણ અમે જે કહેવા માગીએ છીએ તે તે અલૌકિક રીતે આ અલૌકિક પ્રભુને સેવવાની વાત કહેવા માગીએ છીએ, આ લકાત્તર પ્રભુની સેવાના અંતર્ગત ભેદ રહસ્ય-મમ જાણીનેસમજીને સેવવાની વાત કહેવા માગીએ છીએ, આધ્યાત્મિક ગુણુપ્રકાશરૂપ સેવાની વાત કહેવા માગીએ છીએ. આ લેાકેાત્તર દેવને ઘણા જીવા તેમનું સ્વરૂપ સમજ્યા વિના લૌકિક રીતથી સેવે છે, આ લોક-પરલોક સબંધી લૌકિક ફૂલની આકાંક્ષાથી– આશાથી સેવે છે, અથવા ક્રોધ-માન-માયા લાભ + દશ સંજ્ઞા--(૧) આહાર સંજ્ઞા, (૨) ભય સંજ્ઞા, (૩) મૈથુન