________________
મહામુનીશ્વર મહર્ષિ આનંદઘનજી
“ચરમ નયણ કરી મારગ જેવાતે રે, ભૂ સયલ સંસાર.” “ ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં,
તત્તવની વાત કરતાં ન લાજે ! ઉદરભરણુદિ નિજ કાજ કરતાં થકા,
મેહ નડિયા કલિકાલ રાજે....” “પુરુષ પરંપરા અનુભવ જેવતાં રે,
અંધ અંધ પલાય...પંથડે” –ઇત્યાદિ. એટલે આવી સાચી અંતરંગ શાસનદાઝથી પ્રેરિત થઈ એમણે સ્વ-પર હિતરૂપ લેકોપકાર પ્રવૃત્તિ શરૂ કરી,
ભગવાનના મૂળ પરમાર્થમાર્ગ લોકોપકાર પ્રવૃત્તિઃ પ્રત્યે લેકેને વાળવા પુરુષાર્થ અજ્ઞાત અસંગ વાસ આદર્યો, પણ તેઓ તેમના તે દિવ્ય
સંદેશને ઝીલી શકવા અસમર્થ હતા-તૈિયાર હતા. તેઓ પરમ ઉપકારી આનંદઘનજીને ઓળખી શકયા નહિં. એટલે આત્માર્થ વણસે છે અને લોકહિત પણ કાર્યકારી થતું નથી, એમ સમજી “કાળલબ્ધિની ગવેષણ કરી પિતે વનમાં ચાલ્યા ગયા, 'અને પ્રાય: અજ્ઞાત રહી અસંગ નિર્ગથ અવધૂત દશામાં વિચારવા લાગ્યા. “ કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ એ જન જીવે રેજિનાજી! જાજે રે, આનંદઘન મત અંબ.”
–આનંદઘનજી. આમ લોકસંગ ત્યજી વનવાસી થયેલા આનંદઘનજીના જીવન સંબંધી કિંવદંતીઓ શિવાય વિશેષ માહીતી આપણને મળતી નથી. પણ એટલી વાત તે