SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન વાસાનાથી વાસિત હેઈ અસત વિષમિશ્ર અન્ન સમે કલ્પનારૂપ હોય છે, કારણ કે જ્યાં વાસિત બંધ વિચાર લગી આ પરમાર્થ દૃષ્ટિ સાંપડી નથી, ત્યાં લગી ભવાભિનંદીપણને લીધે ગમે તે ક્ષપશમ સંપન્ન પુરુષ પણ સમ્યકૂ તત્ત્વવિચારને પામી શકતા નથી. તેવા પુરુષને જેમ જેમ મન-વચન કાયાના યુગબળનું તરતમણું હોય છે, તેમ તેમ તેની વાસનાનું પણ તેવું તરતમપણું હોય છે. કેઈ અપરમાર્થદષ્ટિ એવા મહત્વાકાંક્ષી પુરુષના મન-વચન-કાયાની શક્તિનું પ્રબલપણું હોય, તે તેની લેકમાં મનાવા-પૂજાવા વગેરે અસત્ વાસનાનું પણ તેવું જ પ્રબલપણું પ્રાયે દશ્યમાન થાય છે. એટલે તેવા વિશિષ્ટ પશમી જીવને જે બેધ છે, તે પણ અસત્ વાસનાથી વાસિત હેઈ અસત્ જ હોય છે અને આમ અસત વાસના-વિષથી વાસિત એ આ બેધ અસત્ પરિણામથી અનુવિદ્ધ હાઈ વિષમિશ્ર * ભવાભિનંદી લક્ષણ ક્ષો જામતીનો મારી મયરન શકઃ થો મામિનાવી રહ્યાજિપરામાં તિઃ ”શ્રી ચગદષ્ટિસમુચ્ચય અર્થાત-“ભી કૃપણ દયામણજી, માયી મચ્છર ઠાણ ભવાભિનંદી ભય ભર્યો છે, અફલઆરંભ અયાણ.” –શ્રી યશોવિજયજી. * "इत्यसत्परिणामानुविद्धो बोषो न सुंदरः। તહેવાદેવ નિયમદ્વિપટ્ટાનવ –શ્રી એગદષ્ટિસમુચ્ચય “અસત પરિણામિન બે ચાર, વિષ સંપૂક્ત ન અન્ન સારું.” – શ્રી યોગદષ્ટિ કળશ (ડે. ભગવાનદાસ વિરચિત)
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy