SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ કેવુંક હાય છે તેનું ઉદાહરણ આપી સમજવા. ચેગિરાજ—અહે। ભવ્ય ! પરમ કુશળ એવા સદ્ગુરુ વેદ્ય એને આવું પ્રવચન–અજત આંજી પરમ કરુણાથી સમજાવે છે કે—હૈ મુમુક્ષુ ! તું આ તારા મુખ આગળ પ્રગટ પરમ નિધાન પડયુ છે તે કાં દેખતા નથી ? અને દૃષ્ટિઅંધપણાથી એને ઉલ્લ’ઘીને કેમ ચાલ્યા જાય છે? આ તે તું પેલા ખજાનાની શોધમાં નીકળેલા બ્રાહ્મણા જેવું મૂર્ખ પણ આચરે છે ! તે બ્રાહ્મણા નીક્ળ્યા હતા તેા ખજાનાની શેષમાં, પણ જ્યાં ખજાનાવાળી જગ્યા આવે છે ત્યાં ‘ આંધળા કેમ ચાલતા હશે ? ' તે અજમાવી જોવાના તુક્કો તેમના મનમાં ઊચેા. એટલે આંખો મીચીને ચાલતાં તેઓ તે ખજાના ઉલ્લધી ગયા ! અને તેનું તેમને ભાન નહિ હાવાથી તે હજુ તેની શેાધમાં આગળ ને આગળ દોડયા જાય છે ! તેમ આ જગત પણ પરમ ગુણરત્નના નિધાનરૂપ આ ધર્મસ્મૃત્તિ આત્મા પ્રગટ મુખ આગળ રહ્યો છે, છતાં તેને ઉલ્લધીને બહાર ધર્મની શેાધ કરવા નીકળી પડયું છે ! ખરેખર ! જગદીશ-જગત્પતિ એવા પરમાત્મ તત્ત્વની જ્યેાતિના પ્રકાશ વિના, આ જગત અંધની પાછળ અંધ પલાયન કરતા હોય, એવી ચેષ્ટા કરી રહ્યું છે ! આન‘દઘનજીનુ દિવ્ય જિનમાગદશન પરમનિધાન પ્રગટ મુખ આગળ જગત ઉર્જા થી હા જાય !” *જાતિઅધના રે દોષ ન આકરે, જે નિવ દેખે રે અ; મિથ્યાર્દષ્ટિ રે તેહથી આકરા, માને અર્થે અન... —શ્રી યવિજયજીકૃત સવાસો ગાથાનું સ્તવન
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy