SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન છે, અને તેઓ જ તેને દીપાવી શકે છે. સિંહના કોઈ ટેળે ટોળા હોતા નથી, તેમ આવા પુરુષસિ હ પણ વિરલ હોય છે. અ વી ભાગવતી દીક્ષા ગ્રહણ કરવા માટે પણ કેટલી બધી યોગ્યતા હોવી જોઈએ ? કેટલી બધી પૂર્વ સેવા પૂર્વ તૈયારી જોઈએ ? કેટલે બધે દીક્ષાની યોગ્યતા દીર્ઘકાલીન અભ્યાસ જોઈએ ? કેટલે બધે ઉત્કૃષ્ટ વૈરાગ્ય જોઈએ ? કે સવેગ વેગ જોઈએ ? કે આમે લાસમય પરમ ઉત્સાહ જોઈએ? કેવી ધીરતા જોઈએ? કેવી વીરતા જોઈએ ? કેવી રિથરતા જોઈએ ? તેની પાત્રતા માટેના ઉત્તમ લક્ષણો શ્રી “હરિભદ્રસૂરિએ ધર્મબિંદુમાં સ્પષ્ટપણે દર્શાવ્યા છે પણ હાલ તેને બહુ એ છે વિચાર કરે છે ને કચેલા–ચેલી વધારી પિતાની લૌકિક મહત્તા પિષવાની વૃત્તિ વિશેષપણે દૃષ્ટિગોચર થાય છે ! “ વીરજીને ચરણે લાગુ, વીરપણું તે માણું રે; • મિથ્યા મોહ તિમિર ભય ભાગું, છત નગારુ વાણું રે.” -શ્રી આનંદઘનજી. “મેહપંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધાર ધન્ય તે મુનિવર રે, જે ચાલે સમભાવે. ”શ્રી યશોવિજયજી = “ નિજ ગણ સંચે મન નવિ પંચે, ગ્રંથ ભણી જન વંચે; લુચે કેશ ન મુંચે માયા, તે ન રહે વ્રત પંચે ” –શ્રી યશેવિજયજી.
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy