SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન દિવ્ય દૃષ્ટિની પ્રાપ્તિ થશે ? જુઓ ! આટલા બધા આચાય નામધારીએ છે. ભક્તજના તેની ખિદાવલી ખેલે છે. કાઈ આચાર્ય ચક્રવતી, કોઇ આચાર્ય ચૂડામણિ, કાઇ સૂરીશ્વર કહેવાય છે કાઈ જિનશાસનહારક, કોઇ અર્હ શાસનપ્રભાવક કાઈ જિનાગમરહસ્યજ્ઞાતા, કેઈ સાક્ષાત્ સરસ્વતી વગેરે ખિરુદ ધરાવે છે. કાઇ ધીર ગભીર સ્વરે શાંત વ્યાખ્યાના આપે છે, ને કોઇ મોટા સ્વરે દ્વીક્ષામાં પર્યાપ્તિ પામતા ઉદ્દામ ઉપદેશા કરે છે. તેઓની પાસેથી શું આ દિવ્ય નયનની પ્રાપ્તિ થશે? વળી આટલા બધા ઉપાધ્યાય આદિ પદવીના ધારક પુરુષા છે, મેાટા વિદ્વાન્ પંડિત ગણાય છે, વદીને પરાજિત કરે એવા તનિપુણ ને ખંડનમંડનનિષ્ણાત છે, શાસ્ત્રના અઠંગ અભ્યાસી ને અભ્યાસ કરાવનાર છે, તેઓની પાસેથી શુ દિવ્ય નયનની પ્રાપ્તિ થશે? વળી સેકડોની સંખ્યામાં સાધુવેષધારીએ દૃષ્ટિગોચર થાય છે. તેઓ બાહ્ય ક્રિયાકાંડમાં ચીવટવાળા ને કાયક્લેશરૂપ તપશ્ચર્યામાં એકકા છે. ગૃહસ્થા જી જી' કહીને તેમને પડયા ખેલ ઝીલે છે, ને તેઓ પણ તે ગૃહસ્થાને પોતપાતાના વાડામાં ખરાખર પૂરઇ રહેવાના બોધ દઢ કરવાની તકેદારી રાખે છે. તેઓની પાસેથી શુ આ ક્રિષ્ય નયનની પ્રાપ્તિ થશે ? આ સમધી આપના અનુભવ શું કહે છે ? તે હું જાણવા ઈચ્છું છું. " યાગિરાજ—હૈ ભવ્ય ! જે પામેàા હાય તેની પાસેથી પમાય . દીવામાંથી દીવા પ્રગટે. કુવામાં હાય તા હવાડામાં આવે. આ નગ્ન સત્ય છે. દેખતે હાય તે દેખાડે, એટલે કે કોઈ દિવ્યચક્ષુ પ્રાપ્ત દ્રષ્ટા પુરુષ હાય તે તે અવશ્ય માર્ગ દેખાડી દિવ્ય નયનપ્રાસ દૃષ્ટા પુરુષની દુર્લભતા
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy