________________
આન ઘનજીનું દિવ્ય જિનમા દર્શન
આમ જાતિસ્વરૂપથી ચેગષ્ટિ એકરૂપ છતાં, વરણુ અપાયના ભેદથી એના આઠ સ્થૂલ ભેદ પડે છે. જેમ આંખ આડે આવરણુરૂપ પડદા ગાઢ હાય તે ઘણું ઓછું દેખાય, પછી જેમ જેમ આવરણુ પટલ દૂર થતુ જાય તેમ તેમ વધુ દેખાય છે, ને છેવટે
સંપૂર્ણ આવરણ ખસતાં સંપૂર્ણ દર્શન થાય છે; તેમ સમ્યગ્ર દર્શનને આવરણભૂત માહુના પડદો જેમ જેમ ખસતા જાય છે, તેમ તેમ નિર્મલ શુદ્ધ દર્શન થતું જાય છે. આમ ચેગીઓની સષ્ટિ એકરૂપ છતાં વ્યક્તિભેદે સ્થૂલ આઠ પ્રકારની છે.
૬૬
સષ્ટિ એકરૂપ છતાં
આઠ પ્રકારની
૨. આઠ ચેાગષ્ટિનું સામાન્ય સ્વરૂપ. પથિક—મહાત્મન્ ! તે આઠ દૃષ્ટિ કઈ છે ? તેનું સ્વરૂપ શું છે ? તે કહેવા કૃપા કરો. ચેગિરાજ—જિજ્ઞાસુ ભવ્ય ! આ વિષય ઘણુા માટે છે. તે સમજવા માટે ઘણી ધીરજ જોઇશે, અને અત્રે વિસ્તારવા જતાં વિષયાંતર થઈ
આઠ યોગદ્રષ્ટિ
જવાના ભય છે, છતાં તારી જિજ્ઞાસા છે તેા સાવ સંક્ષેપમાં કહું છું. મિત્રા, તારા, ખલા, દીપ્રા અને સ્થિરા, કાંતા, પ્રભા, પરા એ આઠ યોગદૃષ્ટિના નામ છે. તે દૃષ્ટિમાં મેષ
"(
* इयं चावरणापायभेदादष्टविघा स्मृता ।
सामान्येन विशेषास्तु भूयांसः सूक्ष्मभेदतः || ,'
—શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય