________________
ઘદષ્ટિ તે ચરમ નયન’: યોગદષ્ટિ તે “દિવ્ય નયન ૬૧
પાસે આવીને “અહો ! ભવ્ય ! તું વહેલે વહેલો આવી ગયે છે કે?’ એમ મીઠા અવાજે બોલ્યા ત્યારે તેને ખબર પડી કે ગિરાજ તે આવી ગયા છે. એટલે સંભ્રમથી તે એકદમ ઊભું થયે ને વિનયથી નમસ્કાર કરી બેમહાત્મન્ ! ક્ષમા કરજે ! આપ આવ્યા છે એની મને ખબર નહિં. હું તો આપે વહાવેલા પરમ અદ્ભુત ભક્તિરસને આસ્વાદ લઈ રહ્યો હતો અને એની ખુમારી એટલી બધી ચઢી હતી કે મને આપના આગમનની પણ ખબર ન પડી!
ચેગિરાજ–હે ભદ્ર! એમાં ક્ષમા કરવા જેવું છે શું? આ તારી ચેષ્ટા તો ખુશી થવા જેવી છે, અમેદ પામવા જેવી છે આ દેખી મારું ચિત્ત અત્યંત પ્રસન્ન થયું છે, કારણ કે જે ભક્તિમાં આહાર આદિ સર્વ સંજ્ઞા ભૂલાઈ જાય તે જ સંશુદ્ધ ભક્તિ છે, અને તે જ અવંધ્ય યુગબીજ છે એમ યેગાચાર્ય ભગવાન્ હરિભદ્રસૂરિએ કહ્યું છે. આવી ભગવદ્ભક્તિની પ્રાપ્તિ થવી એ ચરમાવર્તનું લક્ષણ છે. જેને છેલ્લે ભવ–ફેરે હોય તેને આવી પરમાનંદ પદ આપનારી ભક્તિ પ્રગટે. માટે હે ભવ્ય! ખેદ ન કર, પણ અમેદ પામ.
૧. ઓઘદૃષ્ટિ તે “ચરમ નયન: યોગદષ્ટિ તે
“દિવ્ય નયન
એમ કહી ગિરાજ શિલાપટ પ્રમાઈને તે ઉપર બિરાજ્યા, ને પથિકને પણ બેસવાને સંજ્ઞા કરી, એટલે તે