SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ન દઘનજીનુ દિવ્ય જિનમાર્ગદર્શન " ને શુદ્ધ આત્મચારિત્રના જ્યારે *સુમેળ પ્રાપ્ત થાય ત્યારે જ મેક્ષની પ્રાપ્તિ થાય એમાં કાઈ વાદ નથી. ખાડી તેૉ શાસ્ત્રમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે— જો નવ પૂ સુધી ભણ્યા હાય, પણ જીવને જાણ્યા ન હોય, તે તે સ અજ્ઞાન છે.’ કારણ કે તે દ્રવ્યશ્રુતજ્ઞાન તેને ભાવથતરૂપે-શુદ્ધ આત્મજ્ઞાનરૂપે પરિણમ્યું નથી. ઊલટું તે તે અનધિકારી જીવને મિથ્યાભિમાનનું કારણ પણ થઈ પડવાના સંભવ છે કે—અહા ! હું આટલું બધું શ્રુત જાગુ છું, હું સકલ આગમના રહસ્યવેત્તા છું, હું શ્રુતધર-આગમધર છું, હું શાસ્ત્રનું કેવું વ્યાખ્યાન કરી શકું છું ! લેકે મને કેવા વક્તા શિશમણિ માને છે! એવા મિથ્યાભિમાનથી તે ફૂલીને ફાળકે બને છે, ને · એછું પાત્ર ન અધિકું ભણ્યા તેના જેવું થાય છે. ઉપમિતિ ભવપ્રપંચા કથામાં વર્ણ વેલું સિ ંહસૂરિનું દૃષ્ટાંત અત્રે ખરાબર લાગુ પડે છે. પણ તે બિચારાને ખખર નથી કે · અગ્નિ+ શસ્ત્ર કે વ્યાલની જેમ શ્રમણપણું દુગૃહીત હેય-બરાબર ન ગ્રંહ્યું ''' b ' * फलं ज्ञानक्रियायोगे सर्वमेवोपपद्यते । तयोरपि च तदभावपरमार्थेन नान्यथा ॥ 99 ---શ્રી હરિભદ્રસૂરિષ્કૃત શાસ્ત્રવાર્તા સમુચ્ચય 16 + अत एव च शस्त्राग्निव्यालदुर्प्रहसन्निभः । श्रामण्यदुर्ब्रहो स्वतः शास्त्र उनको महात्मभिः ॥ ग्रैवेयकाप्तिरथ्येवं नातः श्लाध्या सुनीतितः । यथाऽन्यायार्जिता संपद्विपाक विस्सत्वतः ॥ 25" --શ્રી હરિભદ્રાચા પ્રણીત શ્રી બિંદુ
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy