SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન બહુજનને સંમત હોય, ઘણા શિષ્યનિશ્ચયનિરપેક્ષ પરિવાસ્વાળે હોય, પણ સમયમાં વ્યવહાર ખૂઠે જે વિનિશ્ચિત ન હાય-નિશ્ચયવંત ન હોય તેમ તેમ તે સિદ્ધાંતને પ્રત્યેનીક છે–જિનશાસનને વૈરી છે.” “જે ચરણ-કરણ પ્રધાન (ક્રિયાકાંડમાં રચ્યાપચ્યા રહેનારા) હોય, પણ સ્વસમયપરસમયના વ્યાપારથી મુક્ત હય, (સ્વસમય-પરસમયનું ભાન ન હોય), તે ચરણ-કરણને નિશ્ચયશુદ્ધ સાર જાણતા નથી.” " बह जह बहुस्सुओ सम्मओ अ सीसगणसंपरिवुडो अ । अविच्छिओ भ समए तह सह सिद्धंतपडिणीओ ॥* चरणकरणप्पहामा ससमवपरसमयमुकवाकारा । चरणकरणस्स सारं निच्छयसुद्धं न खाणंति ॥" – શ્રી સમ્મતિ તકસૂત્ર આ ઉપરથી સમજી શકાશે કે કેઈને પિતાને નિશ્ચયનું ભાન ન હોય, છતાં હું બહુશ્રુત છું–આગમધર છું-ઘણું સાને જાણકાર મહામંડિત , “મહારાજ મેટા વિદ્વાન છે,” એમ જણ ઘણા લેકે મને સન્માને છે હું લેકસંમત * “જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુ શિષ્ય પરવરીઓ; તિમ તિય જિનશાસનને વયરી, જે નવિ નિશ્ચય દરીઓ રે. જિનવિનતડી અવધારેખંડ ખંડ પંડિત જે હવે, તે નવિ કહીયે નાણી; નિશ્ચિત સમય લહે તે નાણું, સંમતિની સહિનાણું રે. ...જિનજી !” –શ્રી વિજ્યજીકૃત સાડાત્રણસો ગાથાનું સ્તવન
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy