________________
હિતાર સૂચના
: ૧ :
-તા આના ખરા ભાવ તને સમજાશે અને તેના મમ સુધી તું પહોંચી શકીશ !!!
,,
""
છેલ્લે આટલું જરૂર યાદ રાખજે—‹ પ્રવૃત્તૌ વષિरान्धमूकः બનવા પ્રયત્ન કરજે અને આાળાધો સૂત્રને લક્ષ્યમાં રાખી જેની નિશ્રાએ સયમ પથે સંચરવા તૈયાર થયા છે, તે ગુરુદેવની આજ્ઞાને જીવન સસ્વ માનીને ચાલજે !! આ વાત જરા પણ વિસરીશ નહીં !!!
સચમની સાધનામાં ઉ૫ચાગી હિતકર સૂચને.
(૧) કલ્યાણ મિત્રાના સસગ રાખવે.
( ૨ ) જિનવચન શ્રવણુ કરવું.
(૩) સાંભળેલા વચનાને સમ્યગ્ પ્રકારે ધારી રાખવા. (૪) પરાપકાર કરવા. ( પરમાવૃત્તિ )
(૫) પરપીડા પરિહાર કરવા.
(૬) વિષય પ્રવૃત્તિ ત્યાગ માટે પ્રયત્ન કરવા. (૭) ભવ સ્વરૂપ નિરંતર ભાવવું.
( ૮ ) પૂજ્ય—વડીલ–ગુણુવાન્ મહાપુરૂષોની પૂજા-સેવા-આદર બહુમાન કરવા.
(૯) કાઇની સાચી કે ખાટી નિંદા ન કરવી કે ન સાંભળવી.