SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ સચમ પંથૈ ધપી રહેલા મુમુક્ષુને કલ્યાણકારી પ્રેમાળ ઉોધન !!! ભાગ્યશાલી ! સયમના પંથે આગળ ધપવાના ઉત્સાહને મેાહની અટપટી કેડીએ સમી વૃત્તિઓને ગૂ'ચવાડામાં ગુમાવી ન દઇશ હોં! જો! તારી પાસે ગુરુ સમર્પણુ અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય રૂપ અણુમાલ શક્તિના જત્થા છે!! પછી કાણુ તારૂં શું કરી શકે તેમ છે ? આ બન્ને વણમાંગી–અણુમેલ સહાયક ચીજો મેાક્ષના પથે આગેકૂચ કરવામાં તને અત્યંત ઉપયાગી સમજાય જાય તા બિચારા મેાહને ઉભી પૂંછડીએ ભાગ્યે જ છૂટકા ! ખાપુ! આ બન્ને ચીજોના ઉપયાગ" સુસાધ્ય છે તેમજ દુઃસાધ્ય પણ છે. સુસાધ્ય ત્યારે, જ્યારે કે— ગુરુસેવા, શાસ્ત્ર, સ્વાધ્યાય, ધ્યાન અને તપમાં તારી વૃત્તિઆને અવાર નવાર જોડી રાખે તા.... આ વાંચીને ખરાખર ઊંડુ. મૅનન કરજે ! સૂક્ષ્મ વિચારની સાયથી મનમાં કે સ`સ્કારાની અટપટી ગૂચમાં ઉંડે પડી રહેલા શલ્યને તથા વિચાર દોષના કાંટા અહાર કાઢજે !!
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy