SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મવિચારણા શાસ્ત્રીય મર્યાદા સાથે જીવનના જોડાણમાં મહારાજા ફાવવા તે નથી. વ્યવહાર ધર્મ પણ જે જોઈએ તે પાળતું નથી, ત્યાં નિશ્ચયની વાત જ શી કરવી ? આવી દશામાં– મારે આત્મા આગળના ગુણઠાણે કે સંયમની યાત્તર શુદ્ધિમાં શી રીતે ચઢે? પરિણતિમાં નિર્મલતા કયાંથી આવે ? અનુભવ મિત્રનું જોડાણ કયાંથી થાય ? શું લખું? કોને કહું ?? શું વિચારું ??? –મારે ઘણે દૂર જવાનું છે ! પણ હજી ડગલાં જ ભરાતાં નથી! કયારે પહોંચાશે ?? ગારના તોફાની ઘેડાએ આત્માને વારંવાર વિકારોની ગર્તામાં હડસેલી મૂકે છે ! આયુષ્ય તે દિવસે દિવસે ઓછું થાય છે! સાધવાનું ઘણું છે !!! સમય બહુ ટૂંકે છે !!! આરાધના શક્ય રીતે પણ બરાબર થતી નથી !! માટે હવે મારે આ પ્રમાણે કરવું જોઈએ !! * પિતામાં રહેલી ત્રુટિઓને બરાબર ઓળખી લેવી. 2 પૂર્વના મહાપુરુષના દષ્ટાન્ત ઉપર દષ્ટિ રાખી એ આદર્શ પહોંચવા માટે પલે પલે પિતાની શક્યતાને વિચાર કરો .
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy