________________
ભાવના રસાયણ
(स्रग्धरा ७६ )
: २२ :
अपूर्व भावना
धन्यास्ते वीतरागाः क्षपकपथगतिक्षीणकर्मोपरागास्त्रैलोक्ये गन्धनागाः सहजसमुदितज्ञानजाग्रदुविरागाः । अध्यारुह्यात्मशुद्धया सकलशशिकलानिर्मलध्यानधारामारान्मुक्तेः प्रपन्नाः कृतसुकृतशतोपार्जितार्हन्त्यलक्ष्मीम् ॥
ક્ષપકશ્રેણિના ઉજ્વલ માર્ગ પર ચાલી કર્મના કલકને દૂર કરી નિર્દેલ અનેલા, જ્યે લેાકમાં શ્રેષ્ઠ, સહજ સ્વાભાવિક જ્ઞાનની દીપ્તિથી શે।ભતા, પ્રકૃષ્ટ વરાગ્યયુક્ત, ચંદ્રસમ ઉજ્જવલ ધ્યાનની નિર્મલ ધારાને અવલખી મુક્તિની નજીક પહોંચેલાં પ્રકૃષ્ટ અરિહંતપદની શેશભાને ધારનારા અરિહંત પ્રભુ ખરેખર છે !!!
तेषां कर्मक्षयोत्थे - रतनुगुणगणैर्निर्मलात्मस्वभावैगयं गायं पुनीमः स्तवनपरिणतैरष्ट वर्णास्पदानि । धन्यां मन्ये रसज्ञां जगति भगवत. स्तोत्रवाणीरसज्ञामशां मन्ये तदन्यां वितथजनकथाकार्य मौखर्यमग्नाम् ||
--
કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા નિલ આત્મ સ્વભાવવાળા સિદ્ધપરમાત્માના પવિત્ર ગુણાનું કીત્તન કરી હું મારા જીવનને पवित्र ४रु !!!
જગમાં ખરેખર પ્રભુ વીતરાગના ગુણાનું ગાન કરનારી જીભ જ શ્રેષ્ઠ છે ! ખાકી જગના પદાર્થોની ખાટી ભ્રામકવાસનાને વશ થઇ નાહકની ખુશામઢ કરનારી જીભ તે ધિક્કારનેપાત્ર છે !!! निर्ग्रन्थास्तेऽपि धन्या गिरिगहनगुहागहरान्तर्निविष्टाः, धर्मध्यानावधानाः समरससुहिताः पक्षमासोपवासाः । येऽन्येऽपि ज्ञानवन्तः श्रुतविततधियो दत्तधर्मोपदेशाः, शान्ता दान्ता जिताक्षा जगति जिनपतेः शासनं भासयन्ति ॥