________________
:૧૮:
ભાવના રસાયણ
જેમ તલાવમાં ચારે ખાનુ ઝરણાં ચાલુ હાય તે તુરત પાણીથી તલાવ ભરાઈ જાય છે, તેમ હિંસાદિ આશ્રવા દ્વારા કર્મ રૂપ પાણીથી જીવાત્મા વ્યાકુલ, ચંચલ અને મલિન થાય છે. આથવવિવે— ( શાર્દૂલવિક્રીડિત છંદ ) यावत्किचिदिवानुभूय तरसा कर्मेह निर्जीर्यते, तावश्चाश्रवशत्रवोऽनुसमयं सिञ्चन्ति भूयोऽपि तत् ॥ हा ! कष्टं कथमाश्रवपतिभटाः शक्या निरोद्धुं मया, સંસારાવતિમીષળામમ હૃદ્દા! મુર્ત્તિઃ ર્થ મવિની ? ॥ડંકા
અરે રે! દુઃખની વાત છે કે હું કઇંક કર્મોના ભારને ભાગવીને હળવા કરુ છુ, તેટલામાં તેા આશ્રવરૂપ શત્રુએ ભાગળ્યા કરતાં કઇંગણા કર્મોના ભાર મારા પર લાદે છે.
મારે આશ્રવરૂપ દુશ્મનાને કચા ઉપાયથી રોકવા ? આમ જ જો ચાલ્યા કરે, (ભાગવું તેના કરતાં કઈગણુ. અ`ધાય ) તા પછી આ ભીષણુ સ'સારથી મારી મુક્તિ-છૂટકારા શી રીતે થશે ? आश्रवनिरूपण ( પ્રહર્ષિણી છંદ )
मिथ्यात्वाविरतिकषाययोगसंज्ञा
શ્રવાર: યુદ્ઘતિમિશ્રા: પ્રષ્ટિા: । कर्माणि प्रतिसमयं स्फुटैरमीभिर्बध्नन्तो भ्रमवशतो भ्रमन्ति जीवाः ॥ ५ ॥
→→
હિતેચ્છુ મહાપુરુષોએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેાગ એ ચાર પ્રધાન આશ્રવા જણાવ્યા છે કે જેનાથી પ્રતિસમયે પ્રાણીઓ શ્રમ અજ્ઞાનવશ કર્મ બાંધી સ`સારમાં ભુકે છે.