________________
ભાવના રસાયણ
: ૧૭ :
માહગ્રસ્ત પ્રાણીએ વારવાર ન્હાવા ધાવાની પ્રવૃત્તિમાં પડી ચાખ્ખા પાણીથી શરીરની સાસુફી કરે છે.
તથા અંદરથી વિરૂપ-મલેાના ખજાનારૂપ શરીરને મહારથી સુગધિ ચંદનાદિથી શાભાયુક્ત કરવા મથે છે અને માનસિક માન્યતાઓના મળે પેાતાને શુદ્ધ ચાખ્ખા થયેલા માને છે.
પણ ! મૂઢાત્માએ સમજતા નથી કે-પ્રતિક્ષણે નવા અનેક પ્રકારના મલેાથી વ્યાપ્ત થતા ઉકરડાસ્વરૂપ આ શરીર સાફ ક્યાં થવાનું છે !!!
यदीयसंसर्गमवाप्य सद्यो भवेच्छुची नामशुचित्वमुच्चैः । अमेध्ययोनेर्व पुषोऽस्य शौच-सङ्कल्पमोहोऽयमहो महीयान् ॥ १२ ॥
જે શરીરની સાખત પામીને સુંદર અને પવિત્ર લેખાતા જગના ઉત્તમ કસ્તુરી, ચંદન, મિષ્ટાન્ન, નવાં કપડાં, ઘરેણાં, ફુલની માળા વગેરે પદાર્થા અપવિત્રઅસ્પૃશ્ય-શ્રુગુપ્સાજનક નિવડે છે.
આવી અપવિત્રતાના ખજાનારૂપ શરીરની શુદ્ધિ કરવાથવાના સંકલ્પ પણ ખરેખર ! પેાતાની ભયંકર અજ્ઞાનતાનું પ્રદર્શન કરે છે !!!
आश्रवस्वरूप
यथा सर्वतो निर्झररापतद्भिः,
( ભુજંગપ્રયાત છ૬ )
प्रपूर्येत सद्यः पयोभिस्तटाकः ।
तथैवाश्रवैः कर्मभिः सम्भृतोऽङ्गी,
મવેલ્યા જાય: હિમ શા