SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ જીવનની રૂપરેખા : ૨૧૦ : ૪ કેટલા શ્લાનું વાંચન કર્યું? શાસ્ત્રના વાંચનથી આત્મા તત્ત્વના જ્ઞાતા અને છે. લાંબા વાંચનથી મહુશ્રુત થવાય છે. અતિશય જ્ઞાનીઓના વિરહમાં શાસ્ત્ર વાંચન એ જ આત્મા દ્વારના પરમ મા છે. શાસ્ત્રનું વાંચન ૫કિતએ લગાવવા પુરતું જ ન રહેવું જોઇએ. પણ જીવનમાં વણી લેવું જોઇએ. રાજ ૫૦૦ શ્ર્લાક પ્રમાણુ જરૂર વાંચવું. ૫ કેટલા શ્લાક કઠસ્થ કર્યો ? શાસ્ત્રના લેાક યા ગાથા કે ગદ્ય ક’ઠાગ્ર રાખવાથી વૈરાગ્ય શુદ્ધ થાય છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયાપશમ થાય છે, છ મહિને પણ એક ગાથા થાય તે પણું ગેાખવાનું જારી રાખવું રાજ ૧ કલાક તા ગેાખવું. અપ્પભટ્ટસૂરિ રાજ ૭૦૦ શ્ર્લાક ગેાખતા હતા. ૬ કેટલા વખત સત્સંગ કર્યો? ત્યાગી કે સત્સ`ગના પ્રભાવ અર્ચિત્ય છે. જ્ઞાની, ધ્યાની, ચેાગી એવા ગુણીજનના સમાગમ મહાન લાભ આપે છે. પુણ્યવાનાને જ તેને સમાગમ થાય છે. સંગ થયા પછી પણ તેના લાભ થાડા જ આત્માએ લઇ શકે છે. સત્સ`ગની એક ક્ષણ પાપી આત્માને ઉદ્ધારનારી થાય છે. તેમની સેવા, વચન ઉપદેશનું શ્રવણ કષાયથી સળગતાને શાંત કરે છે. તેવા સત્સંગના સાક્ષાત્ લાભ ન મળે ત્યારે તેમનાં પુસ્તકનું વાંચન મનન પણ લાભદાયી છે,
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy