________________
શુ' કરવાથી પ્રાયશ્ચિત આવે ?
૬૧ ગેાચરી ગયે છતે કથા-વિકથાદિ કરે તા.
૬૨ ગોચરી જે રીતે જે ક્રમથી વહારી હાય તે રીતે ગુરુ પાસે ન આલેાવે તા.
: 203 :
૬૩ પચ્ચક્ખાણુ પાર્યા વિના ગાચરી વાપરે તા.
૬૪ સાધુઓની ભક્તિ કર્યા વિના ગેાચરી વાપરે તે.
૬૫ વાપરતાં કે ગેાચરી વહેંચતા દાણા વેરે તા.
૬૬ વિવિધ પ્રકારાથી રસાના આસ્વાદપૂર્વક ગોચરી વાપરે તા.
૬૭ સ્વાદિષ્ટ વસ્તુમાં રાગ કરે તા.
૬૮ કાઉસ્સગ્ગ કર્યા વિના ( ગુરુની સ`મતિ લીધા વિના ) વિગય વાપરે તા.
૬૯ એ વિગયથી વધારે વાપરે તા.
૭૦ નિષ્પ્રયાજન ( સ્વાદૃષ્ટિથી) વિગય વાપરે તા.
૭૧ ગ્લાન નિમિત્તની ચીજ ગ્લાનને આપ્યા વિના વાપરી જાય તા.
૭૨ ગ્લાનની ભક્તિ કર્યા વિના વાપરે તે.
૭૩ પેાતાના બધા કામ પડતા મૂકી ગ્લાનની ભક્તિ ન કરે તા.
૭૪ ગ્લાનની ભક્તિના બહાને પેાતાના સ્વાધ્યાયાદિમાં પ્રમાદ કરે તા.
૭૫ ગ્લાનાવસ્થામાં કારણે સેવવા પડેલ દાષાનું પ્રાયશ્ચિત ન લે તેા.