________________
: ૨૦૨ :
શુ' કરવાથી પ્રાયશ્ચિત આવે ?
૪૬ મભેદી, પરુષ, કર્કશ, અનિષ્ટ નિષ્ઠુર વચના આલે તા.
૪૭ કચકચાટ, લડાઈ, ઝઘડા, ઢટા કરે તા. અસભ્ય ભાષા કે અપશબ્દો ખેલે તા.
૪૮ વડીલેાની અવલેહના કરે તેા.
૪૯ ગચ્છ, સંધ કે માંડલીની મર્યાદાનું ઉલ્લ‘ઘન કરે તા. ૫૦ અયેાગ્યને સૂત્રા ભણાવે કે અવિધિથી સારાવારણાદિ કરે તા.
૫૧ બેસતા કે ઊભા થતાં સંડાસા ( સાંધા )આનું પ્રમાજન ન કરે તા.
પર કાઇપણ ચીજને લેતાં-મૂકતાં પૂજવા–પ્રમાજ વાના ઉપયાગ ન રાખે તે. જેમ તેમ લે–મૂકે તા.
૫૩ સંયમની સાધનાને અનુકૂલ ઉધિ જરૂર કરતાં વધારે રાખે તા.
૫૪ આઘાને ખભા પર કુહાડાની જેમ રાખે તા. ૫૫ કપડાં, આઘા કે દાંડાના અવિધિથી ઉપયાગ કરે તા. ૫૬ અંગેાપાંગ ખાવવા—આદિ શરીરશુશ્રુષા કરાવે તા. ૫૭ બેકાળજીથી ક'ઈપણ સંયમે પકરણ ખાવાઇ જાય તા. ૫૮ જાણ્યે-અજાણ્યે વિજળી વરસાદના સંઘટ્ટો થાય તા. ૫૯ સ્ત્રીના પરપરાએ પણ સંઘટ્ટો થાય તા.
૬૦ અકલ્પ્ય વસ્તુનું ગ્રહણ કરે તા.