SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ શું કરવાથી પ્રાયશ્ચિત આવે ? : ૧૯૮ : ૬. ગીતાની સેવા અર્થે એક શિષ્ય પાસે રહે. ૭. સાધુ સમસ્તે સધ્યાએ કે અસૂરે સવારે ન નીસરવું. ઉપર મુજબના ચારે પટ્ટામાંથી તારવી કાઢેલ ઉપયાગી મર્યાદાસૂત્રા વિવેકીએ અવશ્ય યથાશક્તિ ધ્યાનમાં રાખી જીવનને સંયમની પરિણિતિની રમણતાવાળું મનાવવા પ્રયત્નશીલ થવું જોઇએ. શુ કરવાથી પ્રાયશ્ચિત આવે? વીતરાગ પરમાત્માના શાસનમાં આરાધના કરનારાઓને સતત ઉપયાગપૂર્વક જાળવી રાખવા જેવા આરાધકભાવે ટકાવી રાખવા માટે જ્ઞાનાદિસાધક પ્રવૃત્તિમાં અનાભાગાદિ કારણે થઈ જતા અસત્તામાંથી પાછા હઠવાની જાગૃતિ પ્રધાનપણે જરૂરી વર્ણવી છે. તે અંગે સાધુજીવનમાં જે જે પ્રવૃત્તિએ અસત્તનરૂપે જ્ઞાની ભગવંતાએ શાસ્ત્રામાં વિસ્તારથી જણાવી છે, તેમાંની કેટલીક મુમુક્ષુ આત્માને સાવધાની કેળવવા ઉપયાગી થઈ પડે તે શુભ આશયથી જણાવાય છે. અસત્ત`નાની યાદી ૧ રાજ ત્રિકાલ ચૈત્યવંદન (દહેરાસર-દર્શનાર્દિ) ન કરે તે. ૨ અવિધિથી ચૈત્યવંદન કરે તા. ૩ પેાતાની શાભા-પૂજા માટે ફૂલ-ફૂલ ખીજાદિની વિરાધના કરે તા.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy