SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૫૬ : સમ્યફચારિત્રના પિષક અંગે લમાં મૂકી શકાય તેવી કેટલીક બાબતે ટૂંકમાં સંગ્રહવામાં આવી છે. જેને જીવનમાં ઊતારી વર્તમાનકાલે મેળવી શકાય તેવા ચારિત્રના સુંદર પરિણામને મેળવવા મુમુક્ષુ પ્રાણુએ ઉદ્યમવંત થવું ઘટે. સમ્યકુચારિત્રના પિષક અંગે સંયમની આરાધના કરનાર મુમુક્ષુ પ્રાણીને કેટલાક મહત્વના દૈનિક કાર્યક્રમે શાસ્ત્રાનુસારે વ્યવસ્થિત રીતે કરવા ઘટે છે, તેથી મુનિને રેજના કાર્યક્રમના કેટલાક અંગેની વિચારણા કરી, ત્યારબાદ સર્વસાધારણ તની વિચારણા કરવામાં આવશે. પ્રતિક્રમણ. * પડિલેહણ. ૯ સ્વાધ્યાય. ચૈત્યવંદન. ૯ ગૌચરી. * ઈંડિલભૂમિ. સહુપ્રથમ આવશ્યક ક્રિયા (પ્રતિકમણ) અંગે નીચે મુજબની બાબતે ધ્યાનમાં રાખવા જેવી છે. ૧. પ્રતિક્રમણની મહત્તા. ૨. ખમાસમણાની સત્તર પ્રમાજના. * ૩. વાંદણના પચ્ચીસ આવશ્યક ૪. મુહપત્તિના પચાસ બેલ. ૧. પ્રતિકમણની મહત્તા જ્ઞાની ભગવતેએ ધર્મારાધન કરનારા ભાવુક આત્માઓને પિતાની જાણ્યું કે અજાણ્યે થતી પ્રવૃત્તિથી આવતા કર્મરૂપ મલથી આત્મા ખરડાય નહિં તેને પૂર્ણ ઉપયોગને જાળવવા
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy