________________
: ૧૪૮ :
ઈન્દ્રિયોના વિષયો અને વિકાસ ૪. ચક્ષુરિન્દ્રિયનાં પાંચ વિષય–
૧ ત–સફેદ. ૨ રક્ત–લાલ. ૩ પીત-પીળો. ૪ હરિતલીલા. ૫ કૃષ્ણકાળે. ૫. શ્રોવેન્દ્રિયના ત્રણ વિષય
૧ સચિત્ત, ૨ અચિત્ત, ૩ મિશ્ર શબ્દ. ઉપર મુજબના તેવી વિષમાંથી શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષ ને બાદ કરતાં બાકીના વીશ વિષયને સચિત્તાદિ ત્રણથી ગુણતાં સાઠ, ફરી શુભ-અશુભથી ગુણતાં એક વીશ, અને રાગ દ્વેષથી ગુણતાં બસે ચાલીસ થાય. | શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષયને શુભ-અશુભથી ગુણતાં છ થાય, ફરી રાગ-દ્વેષથી ગુણતાં બાર થાય.
આ બાર ભેદને ઉપરના બસે ચાલીશમાં ઉમેરતાં પાંચ ઈન્દ્રિયેના તેવીશ વિષયેના બસે બાવન વિકાર થાય.
આ વિકારને ગુરુગમથી જાણુ-સમજી યથાશક્ય પ્રયત્ન વૃત્તિઓને વિકારાભિમુખ થતી અટકાવવા પ્રયત્નશીલ થઈ સંયમારાધનનું મધુર ફલ આસ્વાદી જીવન કૃતાર્થ કરવું ઘટે.