________________
ઇન્દ્રિયાના વિષયા અને વિકારા
: ૧૪૭ :
ઇન્દ્રિચાના વિષયા અને વિકારા
આત્માને ભાગવવી પડતી કર્મોની વિટંબનાનું પ્રધાન કારણ પાંચ' ઇંદ્રિયાની રાગ-દ્વેષમય પ્રવૃત્તિ છે. કેમકે અજ્ઞાની પ્રાણી સત્તાસ્વરૂપે પેાતે ચિર્દાનાનંદમય છતાં મેાહનીય કર્માંના ઉદયથી ભાનભૂલા મની જગા ખાદ્ય પદાર્થોના ભાગાદિદ્વારા ઇંદ્રિચેાની ક્ષણિક તૃપ્તિ માટે વ્યથ પ્રાય દોડધામ-પ્રવૃત્તિ કરી વિષમ કર્મીના બંધનેમાં અનિચ્છાએ પણ જકડાઈ જાય છે.
માટે પાંચ ઇંદ્રિયાના વિષયા કયા કયા છે? અને તેના વિકાશ આત્માને કેવી રીતે સાન-સૂધ ભુલાવી દ્દીન-હીન બનાવી મૂકે છે, તે જાણવું જરૂરી હોઇ અહીં પાંચ ઇંદ્રિયાના તેવીશ વિષય અને અસા બાવન વિકારા જણાવ્યા છે.
પાંચ ઇંદ્રિયાના ૨૩ વિષયા.
૧. સ્પશનેન્દ્રિયના આઠ વિષય—
૧ ગુરુ-ભારે. ૨ લઘુહલકા. ૩ શીત–ઢડા. ૪ ઉષ્ણુઉના. ૫ મૃદુ-પેાચા. ૬ કઠિન-કઠજી. ૭ સ્નિગ્ધ-ચાપડ્યો. ૮ રૂક્ષ-લૂખા.
૨. રસનેન્દ્રિયના પાંચ વિષય
૧ તિક્ત-કડવા. ૨ કુટુક-તીખા, ૪ આમ્લ-ખાટો. ૫ મધુર-મીઠા. ૩. પ્રાણેન્દ્રિયના એ વિષય
૧ સુરભિ-સુગધ. ૨ દુરભિ-દુર્ગં ધ.
૩. કષાય-કષાયલે.