SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વીશ અસમાધિસ્થાને : ૧૨૯ : ૨ પુજવા–પ્રમાજવાના ઉપગ વિના અજયણાએ બેસવું. ૩ વિધિપૂર્વક જ્યનું પાલવાના ઉપયોગ વિના જેમ તેમ પુજી–પ્રમાજીને બેસવું. ૪ આગંતુક સાધુઓ સાથે કલહ-ઝગડો કર. ૫ સંયમના ઉપકરણ વિના ભોગસુખથે વધુ પડતા આસન, શયન, પીઠફલક વગેરે રાખવા, અગર શેષકાલમાં પણ પાટ, પીઠફલક આદિને નિષ્કારણ ઉપયોગ કરે. ૬ રત્નાધિક (દીક્ષાપર્યાયમાં વડીલ) ગુણીજનની સામે અવિનયથી બલવું. ૭ જ્ઞાનવૃદ્ધ, વયેવૃદ્ધ, આદિને ઉપઘાત કર. ૮ અજયણુએ પ્રવર્તી જીની વિરાધના કરવી. ૯ ચીડચીડી સ્વભાવ રાખી વાત-વાતમાં ક્રોધ કરે. ૧૦ વ્યાવહારિક નિમિત્તના કારણે થઈ ગયેલ ધની પરંપરા ચલાવવી. ૧૧ માનસિક ક્ષુદ્રતાને કારણે કેઈની પીઠ પાછળ નિંદા કરવી. ૧૨ “પલ પછી શું થવાનું છે? તેનું જ્ઞાન ન હોવા છતાં અજ્ઞાનવશ થઈ વારંવાર “આ આમ જ છે કે આમ જ થશે” આવું નિશ્ચયાત્મક બેલવું. ૧૩ શ્રુતજ્ઞાનની ભક્તિ-બહુમાનની લાગણી જાગૃત ન હોવાના કારણે અકાલે સ્વાધ્યાય કરે. ૧૪ ભૂતકાલમાં થઈ ગયેલ ક્ષતિઓ કે બનાવો યાદ કરી કષાયની ઉદીરણા કરવી.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy