________________
| જયણાની વિશદ ચાખ્યા ]
સંયમની વિશુદ્ધિને આધાર જયણું ઉપર છે. પણ જયણાને મુખ્યાથે સમજ્યા વિના જયણાનું પાલન શી રીતે થાય? સામાન્યતઃ જયણાને વ્યવહારૂ અર્થ ઉપગપૂર્વક પ્રવૃત્તિને થાય છે. પણ અહીં શ્રીમહાનિશીથ સૂત્રના આધારે સંયમના તમામ વ્યાપાર-અનુષ્ઠાનમાં જયણા કેવી અનુગત છે તે સમજવા જયણને સ્પષ્ટ અર્થ મૂલ-પાઠ સાથે આપે છે, તે ખાસ ધ્યાનમાં લેવા જેવું છે.
गोयमा ! जयणा णामअठ्ठारसहं सीलंगसहस्साणं, सत्तरसविहस्स णं संजमस्स, चोदसण्हं भूयगामाणं, तेरसण्हं किरियाठाणाणं, दुवालसहं भिक्खुपडिमाणं, दसविहस्सणं समणधम्मस्स, णवण्हं चेव बंभगुत्तीण, अठ्ठण्हं तु पवयणमाईण, सत्तण्हं चेव पाणपिंडेसणाण', छण्हं तु जीवनिकायाण, पंचण्हं तु महव्वयाण, तिण्हं तु चेव गुत्तीण, तिण्हमेव सम्मइंसणाणचरित्ताणं. 'भिक्खू कंतारदुब्भिक्खायंकाईसु णं सुमहासमुप्पण्णेसु अंतोमुहुत्तावसेस-कंठगयपाणेसुंपिणं मणसावि उ खंडणं विराहणं ण करेज्जा, ण कारवेज्जा, ण समणुजाणेज्जा, जाव f-णारमेज्जा, ण समारंमेज्जा जावजीवाएत्ति.
(श्री महानिशीथसूत्र २५८य. ७ ५. २२ )