________________
૧૦૦ :
ગોચરીના દોષો
૪. આજીવપિંડ–પિતાની જાતિ, શિલ્પ, કુલ આદિની ઉત્તમતાના વખાણ કરી ગેચરી મેળવવી.
૫. વનપકપિંડ–ગૃહસ્થ પાસેથી દીનભાવપૂર્વક યાચના દ્વારા ગોચરી મેળવવી.
૬. ચિકિત્સાપિંડ–રેગોની દવા-ઉપચાર પદ્ધતિ આદિ બતાવી યથેચ્છ ગોચરી મેળવવી.
૭. કેપિંડ–શાપ આદિ દેવાની ધમકીથી કે પૂર્વક ગોચરી મેળવવી.
૮. માનપિંડ–હું કે લબ્ધિધારી? આદિ અભિમાનને પિષવા અનેક પ્રકારના બેલવા-ચાલવાના પ્રપંચેથી ગોચરી મેળવવી.
૯. માયાપિંડ–રસનેન્દ્રિયની લાલસા સંતેષવા વિવિધ માયા કપટ કેળવી ગોચરી મેળવવી.
૧૦. લેપિંડ–વિવિધ પ્રકારના રસમય આહારના પદાર્થો મેળવવા ઘણું ભટકી ગોચરી મેળવવી. .
૧૧. પૂર્વસંસ્તવપિંડ–પિતાના માતા, પિતા આદિને સંબંધ ગૃહસ્થ સાથે જણાવી એાળખાણ બલે ગોચરી મેળવવી.
૧૧. પશ્ચાસંસ્તવપિંડ–સાસુ-સસરાના સગપણના સંબધે કાઢી ગોચરી મેળવવી.
૧૨ થી ૧૫ વિદ્યા, મંત્ર, ચૂર્ણ, ગપિંડ–વિદ્યા, મંત્ર, ચમત્કારી ચૂર્ણ અને પાદ પાદિ સિદ્ધિબલે ગોચરી મેળવવી.
૧૬. મૂલકર્મપિંડ–ગર્ભ ગાળવે, ગર્ભ પાડવો આદિમલિન કામદ્વારા ગોચરી મેળવવી.