________________
શ્રમણ ધર્મ કેવો?
: ૮૯ :
રક્ષાંતિ–ક્ષમા-કેપને કાબૂમાં રાખવે, હડહડતા અન્યાયઅપરાધ કરનાર ઉપર પણ માનસિક અહિતની ઈચ્છા સરખી પેદા ન થવા દેવી. સ્વપરહિતકારક સહનશીલતાને સુદઢ અભ્યાસ કરે.
૨ મા -નમ્રતા. મદ-અભિમાનને ત્યાગ કર, ગુણ ગુણ ઉપર અનુરાગ બુદ્ધિ કેળવી ગ્ય વિનય-મર્યાદાના અભ્યાસી બનવું. કુલ જાતિ આદિ આઠેય મદને સ્વપરહાનિકારક સમજી વર્જવા,
રૂ ગાર્નવ-સરલતા–સર્વ પ્રકારના માયા-દંભ-છલ-પ્રપંચ કપટાદિને ત્યાગ કરે, નિષ્કપટભાવે કથન-વતનની એકવાક્યતા સાધી આદર્શ માનસિક પવિત્રતા જાળવવી.
ક કુત્તિ–નિર્લોભતા-સંતેષ-ઈચ્છા માત્રનો નિગ્રહ કરી પરમ શાંતિ-સુધારસને આસ્વાદ કરવો, વિષયસુખની તૃષ્ણને વધારનારા સાંસારિક પદાર્થોની મેહમાયાથી અલગ થઈ સાહજિક સ્વસંવેદ્ય સુખને અનુભવ કરે.
૬ તા–ઈન્દ્રિયોના વિકારે અને માનસિક અશુભ ભાવના નિરોધપૂર્વક પૂર્વકર્મને ક્ષય કરનારી બાહ્ય અત્યંતર મેદવાળી વિવિધ તપસ્યા આસેવી આત્મિક જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિરૂપ ઉત્તમ લાભ મેળવવાને ધ્યેયને પહોંચી વળવું.
૬ સંચમ–અનાદિકાળના સાહજિક થઈ પડેલા અશુભ સંસ્કારેને આધીન થઈ પ્રમાદાદિ અશુભ આચરણમાં વર્તવા જતા આત્માને નિયમિત રાખવે. વિષય-કષાયાદિની પ્રવૃત્તિથી સાવચેત રહેવું.