SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ ૧૫૯ એકેક, બલ્બ વગેરેને અર્થ લાવવાને મૂળ સંખ્યાને રાઃ લગાડવામાં આવે છે. જેમકે વિર: દિરાઃ ત્રિરાઃ પશ્ચરઃા વિસિરા: નિંરાત્વા: રાતરા ૧૬૦ એકવડું, બેવડું, ત્રેવડું વગેરે સંખ્યાની આવૃત્તિ દેખાડે છે. તેને માટે સંખ્યાની સાથે તય જેડા. જેમકે ચતુષ્ટય, ચિંતા, નવતા આ તયનો દિ અને ત્રિ પછી વિકલ્પ સમય થઈ જાય છે. મા લગાડતી વખતે હું ઊડી જાય છે. પ્રય-ત્રિય ત્રય-ત્રિતયા સંખ્યાને થે દેખાડવાને જ અને મત-પ્રત્યય લગાડવામાં આવે છે. જેમકે નવત એટલે નવન સમૂહ, તરત એટલે દશનો સમૂહ, અને પર્વ એટલે છ સમૂહ.
SR No.022964
Book TitleSanskrit Bhashanu Vyakaran
Original Sutra AuthorN/A
AuthorJethalal Govardhan Shah
PublisherGujarat Oriental Book Depot
Publication Year1940
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy