________________
પર
છબીલદાસ કેસરીચંદ ખંભાત
તા. ૨૩-૧૦-૮૦ પરમવાત્સલ્યવારિધિ, પરમદર્શન-જ્ઞાન-ચારિત્ર, તપતેજોમય, પરમધ્યપાદ પ. પૂ. આચાર્ય ભગવંત, પ. પૂ. ગણિભગવંતે પ. પૂ. રત્નાકરવિજયજી મ. સા. આદિ પૂ. વર્યોની પૂનિત સેવામાં.
વિ. વિ. સહ પુણ્યદેહે સુખશાતા ચાહતા કુશળ છીએ.
પ. પૂ. નાકરવિજયજી મ. સા.ના મહાતપની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. આ મહાન હું ન ભૂલતા હોઉં તે છેલ્લા બે વર્ષમાં કે ચંપાબાઈના છ માસ તપ પછી કેઈએ કર્યો સાંભળ્યો નથી. આવા મહાન તપસ્વીના દર્શન અને વંદન અને પ. પૂ. આ. ભ.ના વ્યાખ્યાન શ્રવણને લાભ શારીરિક વધારે પડતી અવસ્થતાના કારણે મનમાં સંગ્રહીત કરે પડે છે
મહાતીર્થ મધુમતી (પ્રાચીન અર્વાચીન મહાતીર્થ પ. પૂ. શાસન સમ્રાશ્રીના જન્મ-સ્વર્ગગમન રૂપ) તેમાંય અનુપમ જ્ઞાન-ધ્યાન તપસ્યાગમય આચાર્ય ભગવંતની શુભ નિશ્રા અને આવી નિરૂપમ આરાધનાને મહુવામાં ત્રિવેણું સંગમ થયું છે. મહાતપ તેની પૂર્ણાહૂતિરૂપ પારણું અને તે નિમિત્તના મહોત્સવની ખૂબ ખૂબ અનુમેદિના કરીએ છીએ.
લિ. આ છબીલદાસ કેસરીચંદ