SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ તરત્ન નાકર ૧૪૦ શત્રુંજય છડું, અઠ્ઠમ તપ. (પં. ત. વિગેરે) [શ્રી શત્રુંજય તીર્થાધિરાજના વિશેષ વર્ણન માટે “શ્રી શત્રુંજય માહાભ્ય” વાંચવું. આ તપ પ્રચલિત છે અને શ્રી સિદ્ધાચલની યાત્રા નવાણું કરીએ વિમલગિરિ” એ સ્તવનમાં પણ કહેવામાં આવ્યું છે કે-સાત છઠ્ઠ દેય અઠ્ઠમ તપસ્યા કરી ચઢીએ ગિરિવરીએ-વિમલાંગર યાત્રા નવાણું કરીએ”] આ તપમાં પહેલો તથા છેલ્લો અઠ્ઠમ કરે. અને વચ્ચે સાત છઠ્ઠ કરવા. એ રીતે વીશ ઉપવાસ તથા નવ પારણું મળી ર૯ દિવસે તપ પૂર્ણ થાય છે. સાથીયા વિગેરે ૨૧-૨૧ કરવા. નવકારવાળી વીશ નીચે પ્રમાણે ગણવી. અડ્રમે ૧ » હી શ્રી પુંડરીકગણુધરાય નમઃ છટ્રે ૨ , , શ્રી ઋષભદેવસર્વજ્ઞાય નમઃ , શ્રી વિમલગણધરાય નમઃ શ્રી સિદ્ધક્ષેત્રાય નમઃ શ્રી હરિગણુધરાય નમઃ , ૬ , શ્રી બાહુબલિગણધરાય નમઃ , શ્રી સહસ્ત્રાદિગણધરાય નમઃ , ૮ ,, , શ્રી સહસકમલાય નમઃ અદ્રુપ ૯ ) , શ્રી કેડિગણધરાય નમ: અથવા નીચે પ્રમાણે બંને અમે ૧ શ્રી સિદ્ધાદ્રિ શત્રુંજયસિદ્ધગિરિવરાય નમઃ છઠે ૨ ૩% હી શ્રી આદીશ્વરપરમેષ્ઠિને નમઃ » = =
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy