SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫o તપોરત્ન રત્નાકર ૧. સર્વ પ્રાણાતિપાત વિરમણ-હિંસાને સર્વથા ત્યાગ. ૨. સર્વ મૃષાવાદવિરમણ-અસત્ય જૂઠાને સર્વથા • ત્યાગ. ૩. સર્વ અદત્તાદાનવિરમણ–ચેરીને સર્વથા ત્યાગ. ૪. સર્વ મિથુનવિરમણ—મૈથુનને સર્વથા ત્યાગ. ૫. સર્વ પરિગ્રહવિરમણ-પરિગ્રહનો સર્વથા ત્યાગ. આ મહાવ્રતને “સર્વવિરતિ” કહેવામાં આવે છે. વળી તે સર્વવિરતિચારિત્રનાં મૂળ પાયારૂપ હોવાથી “મૂળગુણ” તરીકે પણ ઓળખાય છે. ] આ તપમાં પ્રત્યેક મહાવ્રતને આશ્રયીને એક એક ઉપવાસ તથા એક બેસણું કરવું. એમ પાંચ ઉપવાસ એકાંતર બેસણાના પારણાવાળા કરવાથી દશ દિવસે તપ પૂર્ણ થાય છે. “ હી નમે એ સવસાણું” પદની નવકારવાલી વીશ ગણવી. સાથીયા વિગેરે સત્તાવીશ કરવા. ૧૩૦. પાશ્વજિન ગણધર તપ [ભગવંત મહાવીરને અગિયાર ગણધર હતા ત્યારે પુરુષાદાણી શ્રી પાર્શ્વનાથ ભગવંતને દશ ગણધરે હતા. તેમને અનુલક્ષીને આ તપ કરવામાં આવે છે. તે દશે ગણધરના વિસ્તૃત જીવનચરિત્ર માટે શ્રી પાર્શ્વનાથચરિત્ર વાંચવું યોગ્ય
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy