SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મકડી તપ ૩૪૭ ૧૨૪. નિજિગીષુ તપ. (નં. અ. વિગેરે વિ. પ્ર.) આ તપમાં એક ઉપવાસ ઉપર એક આંખિલ-એ પ્રમાણે આઠ ઉપવાસ અને આઠ આંખિલવડે એટલે સાળ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં સેાળ માદક, ફળ વિગેરે દેવ પાસે ઢોકવા. (નીરૂશિખ અથવા નિરૂજસિંહ તપ કૃષ્ણ—પક્ષે જ થાય છે. તેમાં મુખ્યત્વે પ્લાન સાધુ સાધ્વીની વૈયાવચ્ચ કરવાની છે. તેમજ તે તપ ૫દર દિવસે પૂર્ણ થાય છે. જુએ તપ નબર (૬૩) ૐ હ્રીં “નમેા અરિહંતાણુ” પટ્ટની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા. ૧૫. પદકડી તપ. (જૈ. પ્ર. જે. સિ') પ્રથમ એક ઉપવાસ કરીને પારણુ,પછી એ ઉપવાસ કરીને પારણું, પછી એક ઉપવાસ કરીને પારણું, એ પ્રથમ એળી થઈ. પછી એક ઉપત્રાસ ઉપર પારણું, એ ઉપવાસ ઉપર પારણુ, એક ઉપવાસ ઉપર પારણું, એ ત્રીજી ઓળી થઈ. પછી એક ઉપવાસ ઉપર પારણું, એ ઉપવાસ ઉપર પારણું, ત્રણ ઉપવાસ ઉપર પારણુ, બે ઉપવાસ ઉપર પારણું, એક ઉપવાસ ઉપર પરશુ એ ત્રીજી એળી થઇ.. પછી એક ઉપવાસ ને પારણું, એ ઉપવાસ ને પારણું, ત્રણ ઉપવાસને પારણું, ચાર ઉપવાસ ને પારણુ’. ત્રણ ઉપવાસ ને પારણું, એ ઉપવાસ ને પારણું, એક ઉપવાસ ને પારણું, એ ચેાથી એળી થઈ. કુલ ૩૩ ઉપવાસ ને ૧૮ પારણા મળી ૫૧ દિવસ થાય. ઉદ્યાપનમાં તપની સખ્યા
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy