SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ ૯ હી વીયસેાયાણ નમઃ સુમઈનાણધરાણું નમઃ 29 ૨૦ ૧૧ લગ્નીનુત્તાણું નમઃ ૧૨ અમ્પકમ્મસ વરધારિણ નમઃ અદ્રુપવયણજણણીધારિણું નમઃ ૧૩ "" 27 "" "" "" ,, ?? તપોરત્ન રત્નાકર આ પ્રમાણે ગણી ન શકે તે હી નમો સિદ્ધાણુ ”એ પદની નવકારવાળી વીશ ગણવી. બીજી રીતે તેર કાઠીય!ના તેર અમ આંખિલના પારણાવાળા પણ કરાય છે. ૧૧૬, દેવલ ઇંડા તપ, (વિધિપ્રપા.) આ તપમાં એસણા પાંચ, એકાસણા સાત, નીવી નવ, આંબિલ પાંચ, ઉપવાસ એક–એ પ્રમાણે સત્તાવીશ દિવસે તપ પૂર્ણ થાય છે. “ૐ હ્રી નમો અરિહંતાણું ” પદની ૨૦ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા. ,, ૧૧૭, દ્વાદશાંગી તપ (જૈ. પ્ર. ન. અ.) [બાર અંગોના સમૂહને દ્વાદશાંગી કહેવામાં આવે છે. આચારાંગ, સુયગડાંગ વિગેરે અગિયાર અંગ પ્રચલિત છે. જેને લગતું સક્ષિપ્ત સ્વરૂપ ન. ૧૦૮ પીસ્તાલીશ આગ મના તપમાં ઉપર દર્શાવવમાં આવ્યું છે. બારમું “ દ્રષ્ટિવદ ” નામનુ' અંગ હતુ, જે ભય કર ખાર વી દુષ્કાળમાં નષ્ટ થયુ.−વિસરાઈ ગયું..]
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy