SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ તપેારત રત્નાકર મૌનએકાદશીને દિવસે સુવ્રત શેઠ, પત્ની અને પુત્ર સ` પૌષધ ગ્રહણ કરી ધર્માચરણ કરે છે તેવામાં રાત્રિના સમયે નગરમાં ભય'કર આગ પ્રગટી નીકળી. આગ ફેલાતાં ફેલાતાં નગરમાં પ્રસરી ગઈ. જોતજોતામાં આગ શેઠની હવેલી પાસે પણ આવી પહાંચી. લાકે હાંફળાફાંફળા ખની ગયા. સર્વ વસ્તુઓ લઈ લોકો ઘર બહાર નીકળી ગયા. શેઠને ચેતવણી આપવા માટે નગરજનોએ તેમની હવેલીમાં પ્રવેશ કરી ભયાનક આગના સમાચાર આપ્યા. કોઈકે વળી આવા અકસ્માત્ સમયે આગાર-છૂટની હકીકત પણ દર્શાવી; છતાં મક્કમ મનનાં શેઠને કંઇ પણ અસર થઈ નહી. તેઓએ પેાતાના વ્રત–પાલનમાં અડગ રહેવાને નિ ય કર્યાં. ૨૮૨ દૈવયેાગે બન્યું પણ તેમજ, શેટ્ટી હવેલી આસપાસને પ્રદેશ આગમાં ભસ્મીભૂત થઈ ગયે, પણ રોડની હવેલી સુરક્ષિત રહી. અગિયાર વર્ષ ને અગિયાર માસનું આરાધન પૂર્ણ થતાં સુન્નતશ્રેષ્ઠીએ મૌન એકાદશીનુ ભવ્ય રીતે ઉજમણું કર્યું. શ્રી ગુણસુંદરસૂરિજીના યાગ પ્રાપ્ત થતાં તેમની પાસે શ્રીએ સહિત દીક્ષા લીધી. તેમની સ્ત્રીએ સારી રીતે સયમ પાળી, કનિરાકરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિ લક્ષ્મીને વરી. એકદા એક વ્યંતરદેવને સુવ્રતમુનિના સત્ત્વની પરીક્ષા કરવાનું મન થયું. મૌન એકાદશીને દિવસે તેણે એક મુનિ
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy