SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટકર્મોત્તર પ્રકૃતિ તપ ૯૪ સ્થાવરનામકર્મ રહિતાય, ૯૫ સૂક્ષ્મનામકર્મરહિતાય. ૯ અપર્યાપ્તનામકર્મ રહિતાય ૯૭ સાધારણનામકર્મ રહિતાય. ૯૮ અસ્થિરનામકર્મચહિતાય, ૯૯ અશુભનામકર્મ રહિતાય ૧૦૦ દૌર્ભાગ્યનામકર્મરહિતાય ૧૦૧ દુઃસ્વરનામકર્મરહિતાય, ૧૦૨ અનાદેયનામકર્મ રહિતાય, ૧૦૩ અયશેનામકર્મરહિતાય અથવા “શ્રી અરૂપીનિરંજનગુણસંયુતાય શ્રીસિદ્ધાય નમઃ એટલું જ ગણવું. સાથીયા વિગેરે ૧૦૩-૧૦૩ કરવા. ગોત્ર કર્મની પ્રકૃતિ ૨ ૧. ઉર્ગોત્રરહિતાય શ્રી અગુરુલઘુગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ૨ નીરોગેત્રરહિતાય શ્રીઅગુરુલઘુગુણ , , અથવા માત્ર “શ્રીઅગુરુલઘુગુણસંયુતાય શ્રી સિદાય નમઃ” એટલું ગણવું. સાથીયા વિગેરે બે-બે કરવા. અંતરાયકર્મની પ્રકૃતિ ૫ ૧ દાનાન્તરાયકર્મ રહિતાય શ્રી અન્તવીર્યગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમઃ
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy