SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪ર તપોરન રત્નાકર | ૧૦ || સ્વાદુવાદ ગુણ પરિણ, રમતા સમતા સંગ ! સાધે શુદ્ધાનંદતા, નમે સાધુ શુભારંગ અધ્યાતમ શાને કરી, વિઘટે ભવભ્રમ ભીતિ | સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમો નમો જ્ઞાનની રીતિ + ૮ + કાલેકના ભાવ જે, કેવલિભાષિત જેહા સત્ય કરી અવધારતો, નમે નમે દર્શન તેહ શૌચ મૂળથી મહાગુણી, સર્વ ધર્મને સાર | ગુણ અનંતને કંદ એ, નમે વિનય આચાર રત્નત્રયી વિણ સાધના, નિષ્ફળ કહી દેવા ભાવયણનું નિધાન છે, જય જય સંયમ જીવ ૧૧ જિનપ્રતિમા જિનમંદિર, કંચનના કરે છે ! બ્રહ્મવતથી બહુ બળ લહે, નમે નમે શિયલ સુદેડ ઉર આત્મબોધ વિણ જે કિયા, તે તે બાલક ચાલ તત્વારથથી ધારીએ, નમે કિયા સુવિશાલ | 13 | કર્મ ખપાવે ચીકણાં, ભાવ મંગળ તપ જાણ પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણખાણ ૧૪ n છઠ્ઠ છડું તપ કરે પારણું, ચઉનાણું ગુણધામ | એ સમ શુભ પાત્ર કે નહીં, નમે નમે ગેયસ્વામ / ૧૫ | દેષ અઢારે ક્ષય ગયા, ઉપન્યા ગુણ જસ અંગ ! વૈયાવચ્ચ કરીએ મુદા, નમે નમે જિન પદ સંગ ૧૬ 1 શુદ્ધાતમ ગુણમે રમે, તજી ઈદ્રિય આશંસા થિર સમાધિ સંતેષ, જય જય સંયમ વંશ ૧૭
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy